સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે એક યુવક રંગેહાથ રંગરેલિયા મનાવતાં ઝડપાયો, પોલીસે કરી અટકાયત

માં-બાપ સાવધાન: સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીની રંગરેલિયા મનાવતા ઝડપાઇ, મમ્મીએ લાફા વાળી કરી જુઓ

રાજયભરમાંથી ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળીને તો આપણે ચોંકી ઉઠીએ છીએ અને સાથે સાથે પરિવાર પણ ચોંકી ઉઠે છે. આવી એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે જેમાં એક ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે એક યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલિસને સોંપવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ છોકરીના માતા-પિતાને થતા તેઓ તો ચોંકી ગયા હતા. સુરત સિટીમાં સ્ટુડન્ટના મમ્મી- પાપા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર બહુ જ ખરાબ છે. ધોરણ ૧૦માં ભણતી સ્ટુડન્ટ દીકરી ઘરેથી શાળાએ જવા નીકળ્યા પછી લવર સાથે અડાજણ એરિયાના એક બંગ્લોમાં આવી પહોંચી હતી,

જો કે ડાઉટ જતા જ સોસાયટીના લોકોએ હોબાળો મચાવી પોલીસ બોલાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. નાની છોકરીના મમ્મી પાપા તેમની દીકરીએ કરેલા શરમજનક કારસ્તાન સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા. માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો.

વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવક વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા તેને સોસાયટીમાં લઇને ગયો હતો. હાલ તો આ યુવકની પોલિસે અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સુરતની અડાજણની એક સોસાયટીના એક બંગલામાં ધોરણ 10ની વિદ્ધાર્થીની સાથે એક યુવકને સોસાયટીવાળાએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, આ યુવક બંગલામાં ફર્નિચરનું કામ કરે છે અને ઘણા સમયથી તે એક કિશોરીને લઇને આવતો હતો.

આ કિશોરી સ્કૂલડ્રેસમાં આવતી હતી અને કલાકો બાદ બંને પરત ફરતા હતા જેથી તેમને શંકા ગઇ હતી અને આખરે તે લોકોના આવતાની સાથે જ સોસાયટીની મહિલાઓ સાથે તે લોકોને બંગલાના એક રૂમમાંથી ઝડપી પડાયા હતા. આ બંનેને બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી.

આ વિદ્યાર્થીનીને વારંવાર પૂછતા તેણે કોઇ હકિકત જણાવી ન હતી અવે યુવક ગભરાઇ જતા તેણે પોતાની અને કિશોરીની ઓળખ આપી હતી જે બાદ માાફ કરી દેવા પણ વિનંતી કરી હતી. જો કે પોલિસ આવ્યા બાદ કિશોરી તૂટી ગઇ હતી અને માતા પિતાનો મોબાઇલ નંબર આપતા તેમને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ પરિવાર ચોંકી ગયો હોત અને માતાએ તેમની દીકરીને જાહેરમાં લાંફા મારી રોષ વ્યક્ત કર્યો હતો. કિશોરીના માતા આવતા જાણ થઇ હતી કે તે ધોરણ 10ની વિદ્યાર્થીની છે અને યુવક એની જ સોસાયટીમાં રહે છે. તે બંનેને પોલિસ સ્ટેશન પણ લઇ જવામાં આવ્યા હતા.

Shah Jina