દિગ્ગજ અભિનેતાનું થયું હતું દુઃખદ અવસાન : પરિવારે લીધો સૌથી મોટો નિર્ણય – રડતા ફેન્સને પણ થયો હાશકારો

મૃત્યુના સમાચારથી ચોધાર આંસુએ રડતા ફેન્સ માટે આવ્યા હતા મોટા સમાચાર, દિગ્ગ્જ અભિનેતાના પરિવારે એવો નિર્ણય લીધો હતો કે…

સાઉથના દિગ્ગજ એકત્ર પુનીતનો જન્મ 17 માર્ચ, 1975ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેઓ 5 બહેનો – ભાઈમાં તેઓ સૌથી નાના હતા. પપ્પા રાજકુમાર પણ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતા. પુનીત જ્યારે નાનો હતો ત્યારે તેને તેની બહેન સાથે ફિલ્મના સેટ પર જતો હતો. અભિનેતાના મોટા ભાઈનું નામ શિવ રાજકુમાર છે. તે એક ખુબ ફેમસ એક્ટર પણ છે.

આ દિગ્ગજ અભિનેતાના પપ્પાનું નામ રાજકુમાર અને માતાનું નામ પર્વતમ્મા છે. તેમના પેરેન્ટ્સ પણ ફિલ્મી બૈકગ્રાઉન્ડથી હતા. તેમની માતા નિર્માતા અને ડિસ્ટ્રીબ્યૂટર હતી અને પિતા સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ગાયક હતા. તેમના પિતા મહાન કલાકારોમાંના એક ગણાતા હતા.

આપણે આ દિગ્ગજ એક્ટરના કેરિયર વિશે વાત ચિટ કરીએ, તો તેણે 6 મહિનાની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેને પ્રેમદા કનિકે અને આરતી ફિલ્મમાં સાઈન કરવામાં આવી હતી. આ અભિનેતાએ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અપ્પુ’થી લીડ એક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે 46 વર્ષીય દિગ્ગજ એક્ટર પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પણ અફસોસની વાત કે ડોક્ટર પણ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.

વિક્રમ હોસ્પિટલથી એક્ટરનો પાર્થિવદેહ ઘરે લાવવામાં આવ્યો છે. કાલે, 30 ઓક્ટોબરે પુનીતનો પાર્થિવદેહ કાંતિરાવ સ્ટેડિયમ લઈ જવામાં આવશે. અહીંયા ચાહકો પોતાના ફેવરિટ સ્ટારના અંતિમ દર્શન કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુનીત રાજકુમારના પરિવારે એક્ટરની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.

આ અભિનેતાના પર્સનલ જીવનની વાત કરીએ તો તેમણે 1 ડિસેમ્બર 1999ના રોજ અશ્વિની રેવંત સાથે લગ્નમાં બંધાઈ ગયા હતા અને કહેવાય છે કે આ અભિનેતા અને તેની પત્ની એક કોમન ફ્રેન્ડને ત્યાં મળ્યા હતા. આ કપલને બે દીકરીઓ છે. હવે તેમની કમાણીની વાત કરીએ તો, તે લગભગ 5મિલિયન ડોલરનો માલિક હતો (આશરે 37 કરોડ). કહેવાય છે કે તેની વાર્ષિક 5-6 કરોડ છે.

YC