પુરુષોની નબળાઈ દૂર કરીને તાકાતવર બનાવી દેશે ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓ, શરીર બની જશે ફૌલાદ

0

સુખી જીવન જીવવા માટે શરીરનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. જો શરીર નબળું હશે તો કોઈ પણ પ્રકારના કામ કરવામાં તકલીફો આવશે. સાથે જ જીવનમાં દુઃખ અને પરેશાનીઓ ઘેરી લેશે. જો સ્વસ્થ જીવન જીવવું હોય તો જરૂરી છે કે તમે શારીરિક રૂપથી મજબૂત અને શક્તિશાળી બની રહો.

Image Source

તો ચાલો આજે જાણીએ કે એવા કયા પાંચ ઘરેલુ ઉપાયો છે કે જેને અપનાવવાથી શરીરની નબળાઈઓ દૂર થઇ જશે અને એ શરીરને મજબૂત બનાવવામાં મદદ કરશે.

  • મુનક્કા –
Image Source

લગભગ 60 ગ્રામ જેટલી મુનક્કા ધોઈને પલાળી દો. 12 કલાક પાણીમાં પલાળેલા મુનક્કા ખાવાથી પેટના રોગો દૂર થાય છે અને શરીરમાં લોહી અને વીર્ય વધે છે. મુનક્કાની માત્રા ધીરે-ધીરે વધારાની 200 ગ્રામ સુધી સેવન કરવાથી લાભ મળે છે. મુનક્કાને ગરમ પાણીથી ધોઈને રાત આખી પલાળી રાખો. સવારે ઉઠીને તેનું પાણી પી લઈ અને દાણા ખાઈ લો. આવું રોજ કરવાથી શારીરિક કમજોરી દૂર થાય છે.

  • કેળા –
Image Source

કેળા નબળા શરીરને હૂષ્ટ અને પુષ્ટ બનાવે છે. કહેવાય છે કે સાંજના સમયે ખાવાનું ખાધા બાદ બે કેળા ખાવાથી યૌન દુર્બળતા ખતમ થઇ જાય છે અને શરીરને બળ મળે છે. કેળા સવારે ખાલી પેટ ન ખાવા જોઈએ.

  • ઘી –
Image Source

ઘી દરેક રૂપમાં સ્વાસ્થ્ય માટે સૌથી સારી હોય છે. જો શરીરમાં કમજોરી કે યૌન નબળાઈ અનુભવાતી હોય તો ઘીનું સેવન કરો. રોજ સાંજે ભોજન કર્યા બાદ ઘી અને મધ મિક્સ કરીને એનું સેવન કરો. એનાથી યાદશક્તિની સાથે સાથે શરીરની તાકાત અને વીર્ય પણ વધે છે.

  • આંબળા –
Image Source

તાકાત માટે આંબળા ચમત્કારી ઉપાય છે. લગભગ 10 ગ્રામ લીલા અને કાચા આંબલાને મધ સાથે ખાઓ. આને રોજ સવારે કોઈ ખાતા ફળની જેમ મધ લગાવીને ખાઓ તો યૌન બળ વધશે અને શરીર મજબૂત બની જશે.

  • લીંબુ –
Image Source

લીંબુ શરીરમાં શક્તિ વધારવા માટે ખૂબ જ જરૂરી છે. એનાથી કમજોરી દૂર થાય છે અને શરીરમાં નવી સ્ફૂર્તિ ઉત્પન્ન થાય છે. આને મીઠું અથવા ખાંડ સાથે હૂંફાળા પાણીમાં નાખીને પીઓ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here