સની લિયોનીએ ખાલી બ્રા પહેરી કરાવ્યુ એવું ફોટોશૂટ કે બૂમો પડી ગઇ, એકલામાં જ જોજો આ તસવીર

3-3 બાળકોની મા સની લિયોનીએ ખાલી બ્રા પહેરી કરાવ્યુ એવું ફોટોશૂટ કે બૂમો પડી ગઇ, યુઝર્સે આંખો બંધ કરી દીધી જોઈને

બોલિવૂડ અભિનેત્રી સની લિયોનીની ફેન ફોલોઈંગ ઘણી લાંબી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સનીની કોઈપણ પોસ્ટ ચાહકોમાં હેડલાઈન્સ મેળવે છે. સનીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે, જે તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. આ તસવીરમાં સની ખૂબ જ હોટ લાગી રહી છે. સનીનું આ ફોટોશૂટ જોઇ તમારા મોઢામાંથી પણ ‘ઉફ્ફ કોઈ ઐસી ચલા દો યાર’. એવું નીકળી જશે. સનીની હરકતો એટલી હદે કાલિત છે કે તેની તસવીરો એક વાર જોયા બાદ તો ચાહકોનું મન જ નહિ ભરાય.

ચાહકો સનીની તસવીરોને વારંવાર જોઇ રહ્યા છે. સનીનો ફોટો ચાહકોમાં ઉત્તેજના પેદા કરી રહ્યો છે. સનીએ માત્ર વ્હાઇટ ટ્યૂબ બ્રામાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે આ લુકમાં તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને પગ આગળ કરીને બેઠી તે પોઝ આપી રહી છે. તેના કારણે તેની બ્રા પણ દેખાતી નથી. આ તસવીરને પહેલી નજરે જોતા એવું લાગે છે કે સનીએ કપડા જ પહેર્યા નથી. પરંતુ ધ્યાનથી જોતા સફેદ બ્રા દેખાઇ રહી છે. બ્રા સિવાય સનીએ કંઇ જ પહેર્યુ નથી.આ ફોટો પોસ્ટ કર્યા પછી સનીએ કેપ્શનમાં હાર્ટ આઈ ઈમોજી મૂક્યું છે.

આ તસવીરમાં સની ખૂબ જ સેન્સિયસ લાગી રહી છે. આંખો બંધ કરીને તે કેમેરા સામે પોઝ આપી રહી છે. ચાહકો પણ આ કિલર તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. સનીનો ફોટો જોઈને એક ચાહક એટલો પ્રભાવિત થયો કે તેણે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો. જ્યારે એક યુઝરે લખ્યું- ‘તમે દિલ પર રાજ કરો છો’ તો બીજા યુઝરે સનીના વખાણમાં લોકગીતો પણ વાંચી હતી.ત્યાં ઘણા લોકોએ તેના પર અમેઝિંગ, બ્યુટીફુલ, વાહ, ઓસમ અને હમસે ના હો પાયેગા જેવી કોમેન્ટ કરી છે.

સની લિયોનીનો આ ફોટો બોલિવૂડના પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ લીધો છે. સનીએ આ ફોટોશૂટ પોતાની મેકઅપ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે કરાવ્યું છે. આ લુકમાં વપરાયેલ મેકઅપ સનીની બ્રાન્ડ સ્ટોકસ્ટ્રકનો છે, જેના વિશે સનીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે.સની લિયોનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફોટો શેર કર્યાના થોડીવારમાં જ આ તસવીરને 93 હજારથી વધુ લાઈક્સ મળી હતી.સની લિયોન એક ફિલ્મ અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. સની લિયોન અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. આ માટે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે આની તેના પર કોઈ અસર થતી નથી. સનીએ રિયાલિટી શોને પણ જજ કર્યા છે. ફેન્સને સની લિયોનીની બોલ્ડ સ્ટાઈલ ગમે છે.

Shah Jina