મનોરંજન

સની લિયોનીથી પરેશાન થઈને પતિ ડેનિયલે માંગી મદદ, કહ્યું કે – મારી પત્ની સની આખો દિવસ મારી પર…

ગયા વર્ષે દિવાળીના તહેવાર બાદ સ્ટાર અને બૉલીવુડ એક્ટ્રેસ પરિવાર સાથે વેકેશન ગાળવા પહોચી ગઈ છે. સની લિયોનીએ તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયમાં શેર કરી હતી. જેમાં તે બેહદ હોટ અંદાજમાં જોવા મળી હતી.

બોલીવુડની બોલ્ડ એન્ડ સિઝલિંગ એક્ટ્રેસ સની લિયોની દિવાળી બાદ તુરંતજ તેના પતિ ડેનિયલ વેબર સાથે આ દુબઈમાં વેકેશન માણી રહી છે. સની લિયોનીએ દુબઇ વેકેશનની ઍક્ટ્રૅક્ટિવ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ શેર કરેલી તસ્વીરમાં સની બિકીની લુકમાં બેહદ બોલ્ડ અને ખુબસુરત નજરે ચડે છે. દુબઇ વેકેશનની આ તસ્વીરમાં સની લિયોનીએ બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની પહેરી સ્વિમિંગ પૂલમાં તરતી નજરે ચડે છે. આ તસ્વીરમાં સની તેના પતિ સાથે પોઝ દેતી નજરે ચડે છે.

તસ્વીરમાં કપલનું બોન્ડિંગ અફ જોવા મળે છે. સની તેનું બીજી શેડયુઅલ અને મોમી ડ્યુટીઝથી થોડો સામાન્ય કાઢીને સની તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. સની લિયોનીએ તેની તસ્વીર શેર કર્તાની સાથે કેપ્સન પણ એટલા જ સુંદર આપ્યા છે.

જણાવી દઈએ કે, સની લિયોની એમટીવીના પોપ્યુલર રિયાલિટી શો સ્પ્લિટસવિલાને હોસ્ટ કરતી જોવા મળે છે. આ સિવાય તે મોતીચુર ચકનાચૂર ફિલ્મમાં એક સ્પેશિયલ સોન્ગ પરફોર્મ કરતી નજરે ચડશે.

સની અને ડેનિયલના લગ્નને 8 વર્ષ જેટલો સમયગાળો થઇ ગયો છે. બન્નેએ 2011માં લગ્નગ્રંથીથી બંધાયા હતા. બંનેને 3 બાળકો પણ છે. લોકડાઉનને કારણે એક્ટ્રેસ સની લિયોની પતિ ડેનિયલ વેબર અને બાળકો સાથે ઘરમાં સમય પસાર કરી રહી છે.

આ સિવાય સની લિયોની સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે.સની લિયોની દરરોજ સોશિયલ મીડિયામાં કંઈ ને કંઈ શેર કરતી રહે છે. હાલમાં જ સની લિયોની એક વિડીયો શેર કર્યો છે. જે જોઈને તમે હસવાનું નહીં રોકી શકો.

સનીએ એક ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં સનીનો પતિ ડેનિયલ,સનીની તારીફ કરતા નજરે ચડે છે. ડેનિયલે જણાવ્યું હતું કે, સની સવારે ઉઠી જાય છે.

તે બહુ જ સારું જમવાનું બનાવે છે. હંમેશા સારું રીતે ડ્રેસઅપ કરે છે. તે બધા જ કામમાં મદદ કરે છે. આ વાતને લઈને ડેનિયલના હાથમાં પ્લેકાર્ડ નજરે આવે છે. જેમાં તેને ઉંધી વાત લખી છે.

Image sourceજેમાં લખ્યું છે કે, મારી મદદ કરો. એ હંમેશા સુતેલી રહે છે.તે બિલકુલ સારી રસોઈ નથી બનાવતી. તે બહુ જ આળસુ છે. હંમેશા પાયજામો જ પહેરે છે. આખો દિવસ સેલ્ફી જ ક્લિક કરે છે.

વિડીયો શેર કરતા સનીએ લખ્યું હતું કે, મેં હાલમાં જ વિડીયો જોયો છે. ડેનિયલ કલ હું તને બતાવું છું. હવે બદલો લેવાની વારો મારો.

સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઇ હ્યો છે. આ વીડિયોને લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.