દિવાળીના તહેવાર બાદ પોર્ન સ્ટાર અને બૉલીવુડ એક્ટ્રેસ પરિવાર સાથે વેકેશન ગાળવા પહોચી ગઈ છે. સની લિયોનીએ તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયમાં શેર કરી હતી. જેમાં તે બેહદ હોટ અંદાજમાં જોવા મળી હતી.
બોલીવુડની બોલ્ડ એન્ડ સિઝલિંગ એક્ટ્રેસ સની લિયોની દિવાળી બાદ તુરંતજ તેના પતિ ડેનિયલ વેબર સાથે આ દુબઈમાં વેકેશન માણી રહી છે.
સની લિયોનીએ દુબઇ વેકેશનની ઍક્ટ્રૅક્ટિવ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ શેર કરેલી તસ્વીરમાં સની બિકીની લુકમાં બેહદ બોલ્ડ અને ખુબસુરત નજરે ચડે છે.
દુબઇ વેકેશનની આ તસ્વીરમાં સની લિયોનીએ બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની પહેરી સ્વિમિંગ પૂલમાં તરતી નજરે ચડે છે. આ તસ્વીરમાં સની તેના પતિ સાથે પોઝ દેતી નજરે ચડે છે.
તસ્વીરમાં કપલનું બોન્ડિંગ અફ જોવા મળે છે. સની તેનું બીજી શેડયુઅલ અને મોમી ડ્યુટીઝથી થોડો સામાન્ય કાઢીને સની તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. સની લિયોનીએ તેની તસ્વીર શેર કર્તાની સાથે કેપ્સન પણ એટલા જ સુંદર આપ્યા છે.
જણાવી દઈએ કે, સની લિયોની એમટીવીના પોપ્યુલર રિયાલિટી શો સ્પ્લિટસવિલાને હોસ્ટ કરતી જોવા મળે છે. આ સિવાય તે મોતીચુર ચકનાચૂર ફિલ્મમાં એક સ્પેશિયલ સોન્ગ પરફોર્મ કરતી નજરે ચડશે.
સની અને ડેનિયલના લગ્નને 8 વર્ષ જેટલો સમયગાળો થઇ ગયો છે. બન્નેએ 2011માં લગ્નગ્રંથીથી બંધાયા હતા. બંનેને 3 બાળકો પણ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.