જહાંગીર અને તૈમુરને ટક્કર આપે છે સની લિયોનીનો પુત્ર, વિશ્વાસ ના હોય તો જોઈ લો તસવીરો

કરીના ખાનના બંને લાડલાથી પણ વધુ સ્માર્ટ દેખાય છે સની લિયોનીનો લાડલો, ચાહકો થયા કન્ફ્યુઝ જુઓ

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન આ દિવસોમાં મધરહૂડ માણી રહી છે. આ દરમ્યાન બોલિવૂડનું પોપ્યુલર કિડ તૈમુરને ટક્કર આપવવા વાળું એક નવું સ્ટાર કિડ આવી ગયું છે. આ બાળકનો ચહેરો બરાબર તૈમુર જેવો છે. આ બાળક બીજું કોઈ નહીં પણ સની લિયોનનો પુત્ર છે. સની ઘણીવાર તેના પુત્ર સાથે જોવા મળતી હોય છે.

સની લિયોની તેના પુત્ર સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તેણે પોતાના પુત્રને પોતાના હાથમાં પકડી રાખ્યો છે. તેનો પુત્ર તૈમુર જેવો જ દેખાય છે. ચાહકો પણ એકવાર મૂંઝવણમાં પડી ગયા કે તે તૈમુરતો નથી ને? પરંતુ તેવું નથી તે સની લિયોનીનો જ પુત્ર છે.

જણાવી દઈએ કે સનીને જુડવા પુત્રો છે, અશર અને નોહા. તેમનો એકમાત્ર પુત્ર સની સાથે દેખાયો તેમ છતાં એક પુત્ર નૈનીના ખોળામાં હતો. આ દરમ્યાન સનીના પતિ પણ સાથે દેખાયા હતા. તેમની પુત્રી નિશા તેમની સાથે દેખાઈ હતી. સની અને તેના પુત્રની આ સુંદર તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

સનીના દીકરાઓ તેમની ક્યુટનેસ અને માસુમિયતથી તૈમૂર અલી ખાનને સોશિયલ મીડિયા પર ટક્કર આપી રહ્યા છે. સની લિયોન ઘણીવાર તેના પતિ અને બાળકો સાથે જોવા મળે છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો માટે તસવીરો શેર કરતી રહે છે.

સની લિયોન તાજેતરમાં જ તેના પુત્ર સાથે મુંબઈમાં જોવા મળી હતી. તેને જોતા જ ફોટોગ્રાફરોએ તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર શેર કરેલી સની લિયોન અને તેના દીકરાને તસવીરમાં લોકોને તે ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે કે તે તૈમુર છે કે સની લિયોનનો દીકરો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે તે તૈમુર જેવો દેખાય છે.

સની લિયોનના ક્યૂટ બાળકોની વાત કરીએ તો, સની અને ડેનિયલે ગયા વર્ષે માર્ચમાં તેમના જુડવા દીકરાઓ અને દીકરી નિશા સાથે તસવીર પોસ્ટ કરીને આ ખુશખબર શેર કરી હતી. સનીએ કહ્યું હતું કે તેણે પરિવારને પૂર્ણ કરવા માટે સરોગસીનો આશરો લીધો છે. બે પુત્રો ઉપરાંત સનીને નિશા નામની પુત્રી પણ છે.

ઇન્ડસ્ટ્રીમાં એક સમયે ખુબ જ મોટું નામ ધરાવતી અભિનેત્રી સની લિયોની આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે, તેને બોલીવુડની ઘણી ફિલ્મો અને ગીતોમાં કામ કર્યું છે. આજે સનીના કરોડો ચાહકો દુનિયાભરમાં છે. તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો બેતાબ રહી જાય છે.

સની ફિલ્મોમાં કામ કરતી હતી એ વાત તો સૌ કોઈ જાણે છે. હાલમાં જ તેને લઈને સનીએ ખુલાસો કર્યો છે. તેને એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતા ઘણી બધી વાતો જણાવી છે. જેની અંદર તેને જણાવ્યું કે છે કે તેના પતિ દિનિયાળને તેનું આ રીતે કામ કરવું જરા પણ પસંદ નહોતું.

સની પોતાના પતિ ડેનિયલને ખુબ જ પ્રેમ કરે છે. મોટાભાગે સની પોતાના પતિની પ્રસંશા કરતી જોવા મળે છે અને તે હંમેશા તેનો આભાર પણ વ્યક્ત કરતી હોય છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે “ડેનિયલે તેને ખુબ જ સપોર્ટ કર્યો છે.”

સનીએ જણાવ્યું કે ડેનિયલ ફિલ્મોમાં તેના અન્ય પુરુષો સાથે કામ કરવાને લઈને ખુશ નહોતો જેના કારણે તેને પોતે જ તેની સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું અને આ રીતે તેમને પોતાની જ કંપની શરૂ પણ કરી દીધી.

Patel Meet