ત્રણ-ત્રણ બાળકોની માતા સાની લિયોનીએ આખું ગામ ધુણાવ્યું, રેડ શોર્ટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતી તસ્વીરો જુઓ
બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેની રીલ અને રિયલ લાઇફ સાથે જોડાયેલી અપડેટ શેર કરતી રહે છે. હાલમાં જ સનીએ તસ્વીર શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલ સની લિયોની હોલીડે મૂડમાં નજરે આવી રહી છે.સનીએ લાલ રંગના શોર્ટ ડ્રેસમાં પોઝ દેતી નજરે ચડી છે. સની આ સમયે લોસ એન્જલ્સમાં છે. તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. સનીની આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સની આજકાલ સાઉથના પ્રોજેકટ પર કામ કરી છે. તે છેલ્લે મોતીચુર ચકના ચૂરમાં નજરે આવી હતી. આ બાદ તે બધા પ્રોજેક્ટ સાઉથના જ કરી રહી છે.

વીરમાદેવી, રંગીલા, કોકા કોલા, હેલેન અને કોટિગોબ્બા 3 જેવી ફિલ્મો બધી ફિલ્મો સાઉથના પ્રોજેક્ટ્સ છે. જો કે, આ પૈકી કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે અને રીલિઝ કરવામાં આવશે.

સનીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે થોડા દિવસો પહેલા જ વેબ સીરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન સીઝન 2’ માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘વીરમાદેવી’માં જોવા મળશે. તમિલ સિવાય સન્નીની આ ફિલ્મ હિન્દી, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

જિસ્મ 2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સનીએ ઘણી ફિલ્મો કરી હતી. જિસ્મ 2 પછી, સની એકતા કપૂરની રાગિણી એમએમએસ 2, લીલા એક પહેલી, હેટ સ્ટોરી 2, જેકપોટ, બલવિંદર સિંહ ફેમસ હો ગયા, શૂટઆઉટ એટ વડાલા, વન નાઇટ સ્ટેન્ડ, રઈસ, સિંઘ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.