ફિલ્મી દુનિયા

અભિનેત્રી સની લિઓનીએ બેડ ઉપર કરાવ્યું ખુબ જ બોલ્ડ ફોટોશૂટ, ઇન્ટરનેટ ઉપર તસવીરો થઈ રહી છે વાયરલ

EX પોર્નસ્ટાર સનીએ બૅડ પર એવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું કે ફેન્સની આંખો ચમકી ઉઠી

અભિનેત્રી સની લિઓની તેના બોલ્ડ અંદાઝને લઈને ખુબ જ ચર્ચામાં આવતી હોય છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હતી, પરંતુ હાલમાં તેને બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો કરીને એક નામચીન અભિનેત્રી તરીકેની નામના મેળવી લીધી છે.

સની લિઓનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહી છે. હાલમાં જ તેને કરાવેલું એક ખુબ જ હોટ ફોટો શૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

વાયરલ થઇ રહેલી તસવીરમાં તે બેડ ઉપર ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીરને સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જે થોડા જ સમયમાં ઈંટરનેટ ઉપર આગ લગાવી રહી છે. લાખો લોકોએ આ તસ્વીરને લાઈક કરી છે.

આ તસ્વીરની અંદર સની સ્ટ્રાઇપ્ડ બિકીની પહેરેલી જોવા મળે છે. અને સાથે જ તે પહેરીને બેડ ઉપર સુઈ રહી છે. સનીની આ તસવીરોએ ચાહકોને દીવાના બનાવી દીધા છે. અને ઇન્ટરનેટ ઉપર હંગામો મચાવી રહી છે.

આ તસ્વીરનાં કેપશનમાં સનીએ લખ્યું છે કે: “રવિવારની બપોરનો સમય વિતાવી રહી છું. બીજું કઈ નથી કરી રહી.”

આ તસ્વીરને અત્યાર સુધીમાં 10 લાખ કરતા પણ વધારે લાઈક મળી ગઈ છે. સાથે તેમાં હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે.