જયારે બીજા મર્દ જોડે સની લિયોની બિસ્તર પર ગરમ સીન આપતી હોય ત્યારે તેનો પતિ…જાણો સમગ્ર વિગત
ઇન્ડસ્ટ્રીમાં એક સમયે ખુબ જ મોટું નામ ધરાવતી અભિનેત્રી સની લિયોની આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે, તેને બોલીવુડની ઘણી ફિલ્મો અને ગીતોમાં કામ કર્યું છે. આજે સનીના કરોડો ચાહકો દુનિયાભરમાં છે. તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો બેતાબ રહી જાય છે.

સની ફિલ્મોમાં કામ કરતી હતી એ વાત તો સૌ કોઈ જાણે છે. હાલમાં જ તેને લઈને સનીએ ખુલાસો કર્યો છે. તેને એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતા ઘણી બધી વાતો જણાવી છે. જેની અંદર તેને જણાવ્યું કે છે કે તેના પતિ દિનિયાળને તેનું આ રીતે કામ કરવું જરા પણ પસંદ નહોતું.
View this post on Instagram
સની પોતાના પતિ ડેનિયલને ખુબ જ પ્રેમ કરે છે. મોટાભાગે સની પોતાના પતિની પ્રસંશા કરતી જોવા મળે છે અને તે હંમેશા તેનો આભાર પણ વ્યક્ત કરતી હોય છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે “ડેનિયલે તેને ખુબ જ સપોર્ટ કર્યો છે.”
View this post on Instagram
સનીએ જણાવ્યું કે ડેનિયલ ફિલ્મોમાં તેના અન્ય પુરુષો સાથે કામ કરવાને લઈને ખુશ નહોતો જેના કારણે તેને પોતે જ તેની સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું અને આ રીતે તેમને પોતાની જ કંપની શરૂ પણ કરી દીધી.
View this post on Instagram
ડેનિયલ સાથેની મુલાકાતને લઈને સની કહે છે કે “અમે ડેનિયલના બેન્ડ મેટના માધ્યમથી વેગાસના એક ક્લબમાં મળ્યા હતા. સનીએ કહ્યું કે પહેલી નજરમાં જ તેને ડેનિયલ સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ તેના તરફથી એવું કઈ જ નહોતું.”
View this post on Instagram
સનીએ આગળ જણાવ્યું કે, “આ બધા વચ્ચે જે તેને મારુ ઇમેઇલ આઈડી અને નંબર લીધો. નંબર હોવા છતાં ડેનિયલે તેને ઇમેઇલ કર્યો. અને આ રીતે તેમની વચ્ચે વાતચીત શરૂ થઇ હતી.
View this post on Instagram
સની અને ડેનિયલે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. આ કપલના ત્રણ બાળકો પણ છે. તેમને નિશા કૌર વેબરને દત્તક લીધી અને સરોગેસી દ્વારા તેને બે જોડિયા બાળકોનો જન્મ થયો છે. સની પોતાના બાળકો સાથે અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
સનીએ રિયાલિટી શો “બિગ બોસ”ની પાંચમી સીઝનમાં ભાગ લીધો હતો અને અહિયાંથી જ તેને ઓળખ મળી હતી. આ શોની અંદર સનીએ જણાવ્યું હતું કે તે એક અમેરિકન અભિનેત્રી છે અને ફિલ્મોમાં કામ કરે છે. ત્યારબાદ તેને બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું અને “જીસ્મ 2” દ્વારા ફિલ્મોમાં ડબ્યુ કર્યું.