ગંદી ફિલ્મોમાંથી બહાર નીકળેલી સનીએ ફરી ઉતાર્યા બધા જ કપડાં, ફોટોશૂટ જોતા જ આંખો ચાર થઇ જશે

બધા જ કપડાં ઉતારીને કરાવ્યું ફોટોશૂટ, 7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા, શરમ જેવું કઈ બચ્યું જ નથી હવે…

બોલિવુડના મશહૂર ફેશન ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કેલેંડર પર અભિનેત્રીઓની અદાઓને જોઇ કોઇ પણ તેમના દીવાના બની જાય છે. તેમનુ વર્ષ 2021નું કેલેંડર હજી આવ્યુ નથી પણ આ પહેલા સની લિયોને તેની એક તસવીર શેર કરી છે, જે ડબ્બુ રતનાનીએ ક્લિક કરી છે.

આ તસવીરમાં સની લિયોનનો અંદાજ જોવાલાયક છે, આ તસવીર જોઇ તો તમારા દિલની ધડકન પણ વધી જશે. સનીએ હાલમાં જ રવિવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સની એક પોલના સહારે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે હાથમાં કેપ પકડી રાખી છે.

સનીની આ તસવીર જોઇને તો લાગી રહ્યુ છે કે, તેણે ડબ્બુ રતનાની ફોટોશૂટ દરમિયાન હેટ સિવાય કંઇ પણ કેરી કર્યુ નથી. તમને જણાવી દઇએ કે, ડબ્બુ રતનાની છેલ્લા 22 વર્ષથી બોલિવુડનું કેલેંડર નીકાળી રહ્યા છે.

સનીએ આ તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, ગરમી આવી ગઇ છે. આ સાથે જ તેણે પોસ્ટમાં #dabbooratnanicalendar2021 અને #Sunnyleone નો પણ ઉપયોગ કર્યો છે.

ડબ્બુ રતનાનીએ પણ સીનની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યુ કે, આત્મા માટે સૂરજની રોશની સારી છે પરંતુ મોટી હેટ પહેરવાનું ના ભૂલો. સની લિયોનની સ્ટનિંગ તસવીર જોઇ તો ચાહકો પણ દીવાના થઇ ગયા છે.

સનીની આ તસવીરને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. સનીની આ તસવીર જોઇ એક યુઝરે લખ્યુ કે, મેડમ આ પેપર ઢોંસા કેમ પકડીને રાખ્યા છે ?

સની લિયોન આ દિવસોમાં ટીવી રિયાલિટી શો “સ્પિ્લટ્સ વિલા”માં રણવિજય સાથે હોસ્ટ તરીકે જોવા મળી રહી છે. તે “જિસ્મ 2” “રાગિની એમએમએસ 2” “એક પહેલી લીલા” “હેટ સ્ટોરી 2” જેવી ફિલ્મો કરી ચૂકી છે.

સની કેટલીક ફિલ્મોમાં આઇટમ સોન્ગ પણ કરી ચૂકી છે. આ પહેલી વાર નથી કે સનીની કોઇ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હોય, આ પહેલા પણ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

Shah Jina