ફિલ્મી દુનિયા

સાની લિયોનીએ મુંબઈ વરસાદને લઈને કહી દીધું આવું

મુંબઈમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદને લઈને આમ પ્રજાનેભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદને લઈને મુંબઈ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. મુંબઈથી આવતી જતી ટ્રેન અને ફલાઇટ સેવાને પણ અસર પહોંચી છે. ભારે વરસાદને પગલે બિગ બી અમિતાભ બચ્ચન બંગલામાં પાણી ઘુસી ગયું છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી સની લિયોનનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

Hi there!! 😘 . . Lips: #Berryglimmer by @starstruckbysl 💋💄 #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on


સની લિયોનીએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો હતો. જેમાં સની ઘરની બારી પાસે બેસી મોસમનો આનંદ માણતી નજરે આવે છે. તેને આ ફોટો શેરકરી કેપશનમાં લખ્યું હતું કે,વરસાદ આવી રહ્યો છે ? ખબર જ ના પડી. સનીના આ ફોટાને અત્યારસુધી 8 લાખથી વધારે લાઈક મળી ચુકી છે. ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ પર કરી રહ્યા છે. તો સાથેસાથ સનીની ખૂબસૂરતીની તારીફ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Is it Raining ??? Didn’t notice 😜 #SunnyLeone #MumbaiRains ⛈️

A post shared by Sunny Leone (@sunnyleone) on


ફિલ્મોની વાત કરવામાં આવે તો સની લિયોની સાઉથના સીતારા સાથે શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે સની ઉત્તરપ્રદેશના ગામોની બોલી પણ શીખી રહી છે.


સની લિયોનીએ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ ‘જીસ્મ-2’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ સની લિયોનીએ રાગિણી એમએમએસ2 અને એક પહેલી લીલા જેવી ફિલ્મમાં કામ કર્યું છે. સનીનું આઈટમ ગીત લૈલા મૈં લૈલા અને બેબી ડોલ ગીત હિટ રહ્યું હતું.


થોડા સમય પહેલા જ સની લિયોનીએ તેના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સ્કૂલ ખોલવાની જાહેરાત કરી હતી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks