દીપિકા પાદુકોણ બાદ આ અભિનેત્રીએ બીચ પર ઓરેન્જ બિકિની પહેરી કરાવ્યુ ફોટોશૂટ, કમર તો લોલીપોપ છે, એવું બોલી ઉઠશો

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન ભલે આ દિવસોમાં સ્ક્રીનથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને દરરોજ તેની એક યા બીજી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સની લિયોન તેના બોલ્ડ સ્ટાઈલથી પ્રભુત્વ ધરાવે છે. ત્યારે હાલમાં જ બિકીને લઈને સોશિયલ મીડિયા પર સર્જાયેલા તોફાનથી સૌ કોઈ વાકેફ છે અને સની લિયોને તાજેતરમાં ઓરેન્જ બિકી પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે. આ દરમિયાનનો વીડિયો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે.

જેના પર હવે સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. સની લિયોનનો આ વીડિયો જોતા જ વાયરલ થઇ ગયો હતો. સની લિયોન તેના હોટ લુક અને બોલ્ડ સ્ટાઈલ માટે જ ફેમસ છે, પરંતુ આ વખતે તેણે બિકીમાં બધાના હોશ ઉડાવી દીધા છે. ઓરેન્જ કલરની બિકી પહેરેલી સની રેતી પર સૂતી અને અદાઓ બતાવતી જોવા મળે છે. દૂરથી આવતી સમૃદ્ધની લહેરોમાં સનીની સુંદરતા મોતીની જેમ ચમકી રહી છે. બીજી તરફ, સનીની માદક સ્ટાઈલ જોઈને ફેન્સ આ પોસ્ટ પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી.

સની લિયોની હાલમાં એક્ટિંગથી થોડી દૂર છે પણ તે લાઈમલાઈટમાં કેવી રીતે રહેવુ તે સારી રીતે જાણે છે. સ્પ્લિટ્સવિલા શોની હોસ્ટ તરીકે જોવા મળતી સની બોલ્ડ પોઝ આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. આ દિવસોમાં બોલિવૂડમાં બોયકોટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બોલિવૂડ ફિલ્મો એક યા બીજી રીતે સોશિયલ મીડિયા પર બોયકોટનો શિકાર બની રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દીપિકા અને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

યુઝર્સ આડેધડ રીતે ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યા છે અને દીપિકા પાદુકોણને નિશાન બનાવી રહ્યા છે. તેનું કારણ છે અભિનેત્રીએ બેશરમ રંગ ગીતમાં ભગવા રંગની બિકી પહેરી છે અને બોલ્ડ એક્ટ્સ કરી રહી છે. યુઝર્સનું કહેવું છે કે અભિનેત્રીએ ભગવા રંગની બિકી પહેરીને ભગવા રંગનું અપમાન કર્યું છે અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે દીપિકા બાદ સની લિયોનીએ બીચ પર ઓરેન્જ બિકી પહેરી ફોટોશૂટ કરાવ્યુ છે.

જો કે, સનીએ જે પહેર્યું છે તે બિકી નથી પરંતુ ડ્રેસ છે, પરંતુ યુઝર્સ તેને બિકી માની રહ્યા છે કારણ કે તે શોર્ટ ડ્રેસ પણ છે. એટલું જ નહીં, યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં સનીને કેસરી રંગ પહેરવાની ના પાડી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કેસરી રંગ ના પહેરો. અન્ય યુઝરે કહ્યું- સની લિયોનનો બહિષ્કાર કરો. અન્ય યુઝરે લખ્યું – ભાવના આહત ગેંગ દેખો યે ભી સમાન રંગ કા કપડાં હૈ, બાયકોટ સની ક્યારે ટ્રેન્ડ થશે. સોશિયલ મીડિયા પર આવી ઘણી કમેન્ટ્સ જોવા મળી રહી છે. જોકે સનીના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે અને તેની પતલી કમર પર દિલ આપી બેઠા છે. એક ચાહકે લખ્યુ- લોલીપોપ છે કમર તો…

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Shah Jina