ફિલ્મી દુનિયા

બ્લેક બિકિનીમાં સની લિયોનીએ શેર કરી હોટ તસ્વીર, અંદાજ જોઈને ફેન્સના ઉડી ગયા હોશ

એક જમાનાની બોલ્ડ પોર્નસ્ટાર અને 2 બાળકોની માટે ફરી દેખાડ્યો હુસ્નનો જાદુ

એડલ્ટ સ્ટારમાંથી બૉલીવુડ સ્ટાર બનેલી સની લિયોની આજકાલ લોસ એન્જલ્સમાં આનંદ માણી રહી છે.

આજકાલ તેની તસ્વીર અને વિડીયો સામે આવતા રહે છે. હાલમાં જ બ્લેક બિકીનીમાં તસ્વીર શેર કરી સનસની મચાવી રહી છે. તસ્વીરમાં તે પુલ કિનારે નજરે આવી રહી છે. બ્લેક બિકીનીમાં હૈટ લગાવેલી સની લિયોની બેહદ હોટ લાગી રહી છે.

જણાવી દઈએ કે, આજકાલ સની તેના ઘરના પરિવાર સાથે બંધ છે. કોરોનાથી બચવા માટે આખો પરિવાર ઘરની બહાર નથી નીકળી રહ્યો. આ વચ્ચે તેની હોટ તસ્વીર શેર કરી ફેન્સને આનંદ કરાવતી રહે છે. સની લિયોની ફોલોઅર્સ પણ મોટી સંખ્યામાં છે. તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ પણ તેની તસ્વીરની રાહ જોતા હોય છે.

આ નવી તસ્વીરની જાણકારી તેને સ્ટેટ્સ લગાવીને આપી હતી. આ બાદમાં આખી તસ્વીર શેર કરી હતી. થોડા જ કલાકોમાં આ નવી તસ્વીરને  17 લાખથી વધુ લાઇક્સ મળી હતી. કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન વચ્ચે સન્ની મુંબઇથી લોસ એન્જલસ ગઈ હતી. આ દિવસોમાં સની પતિ ડેનિયલ વેબર

પુત્રી નિશા કૌર વેબર, ટ્વિન્સ નોહ-અસહર સાથે તેના લોસ એન્જલસમાં ઘરે રહે છે. સની જલ્દીથી ભારત પરત આવી શકે છે. સનીએ પોતે ભારત પરત ફરવાની વાત તાજેતરનાં ઇન્ટરવ્યુમાં કરી છે. સનીએ 39 કલાકની મુસાફરી કરીને લોસ એન્જલસ પહોંચી હતી.

સનીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે થોડા દિવસો પહેલા જ વેબ સીરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન સીઝન 2’ માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘વીરમાદેવી’માં જોવા મળશે. તમિલ સિવાય સન્નીની આ ફિલ્મ હિન્દી, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

જણાવી દઇએ કે, સની તેના પતિ ડેનિયલ સાથે એક ફિલ્મનું નિર્માણ કરી રહી હતી, જો કે, કોરોનાને કારણે તમામ કામ બંધ કરી દેવામાં આવ્યું  છે. નિર્માતા બન્યા પછી સનીએ ફિલ્મ્સના બજેટ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમના માટે કામ નાનું નથી.

જિસ્મ 2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સનીએ ઘણી ફિલ્મો કરી હતી. જિસ્મ 2 પછી, સની એકતા કપૂરની રાગિણી એમએમએસ 2, લીલા એક પહેલી, હેટ સ્ટોરી 2, જેકપોટ, બલવિંદર સિંહ ફેમસ હો ગયા, શૂટઆઉટ એટ વડાલા, વન નાઇટ સ્ટેન્ડ, રઈસ, સિંઘ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.