બ્રા પહેર્યા વગર સની લિયોને કરાવ્યુ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ, બ્લેક ઓપન કોટમાં અભિનેત્રીને જોઇ ચાહકોનો છૂટી ગયો પરસેવો…

Sunny Leone Goes Braless : પોતાની સુંદરતા અને બોલ્ડનેસના કારણે બોલિવૂડમાં છવાયેલી અભિનેત્રી સની લિયોનને કોણ નથી ઓળખતું. ફિલ્મોમાં એક્ટિવ રહેવા સિવાય સની લિયોનીની સુંદરતા સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. સની લિયોન તેના સોશિયલ મીડિયા પર અવાર નવાર બોલ્ડ વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં સનીએ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે બ્રાલેસ અંદાજમાં જોવા મળી રહી છે.

સની લિયોનની આ તસવીરો વાયરલ થતા જ ચાહકોની નજરમાં આવી ગઈ છે. સની લિયોનની આ તસવીરોને ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. સની લિયોને તેના ફોટોશૂટની તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. સનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સની લિયોને મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં સની લિયોન વ્હાઇટ પેન્ટ અને બ્લેક ઓપન કોટ પહેરેલી જોવા મળી રહી છે. સની લિયોનની આ તસવીરોમાં ખાસ વાત એ છે કે તેણે બ્રા પહેરી નથી. સની લિયોને આ ફોટોશૂટ દરમિયાન એક કરતા વધારે પોઝ આપ્યા છે. સનીની આ તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે. સની લિયોનના ફેન્સ આ તસવીરો પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

ફોટોશૂટ દરમિયાન સનીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને સુંદર આઇ મેકઅપ કર્યો હતો. સની હાલમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે અને આ દરમિયાન તે ચાહકો સાથે તેની તસવીરો શેર કરી રહી છે. સની લિયોને આ ફોટોશૂટ માટે બ્રા પહેરી નહોતી અને તેણે તેના શરીરને માત્ર ઓપન બ્લેઝરથી ઢાંક્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Maria Biardzka (@maria.biardzka)

આ દરમિયાન સનીના ક્લીવેજ પણ સ્પષ્ટપણે જોવાતા હતા. સની લિયોને લાંબા સમય પછી તેની આવી સ્ટાઈલ બતાવી છે. આ તસવીરો સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, “Thank you @schonmagazine મને તમારા મેગેઝીનનો એક ભાગ બનાવવા માટે!” આ પછી, લોકો તેની તસવીરો પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એકે લખ્યું, “બેસ્ટ શૉટ.” બીજા એકે ​​લખ્યું, “સની આજે પણ તબાહી મચાવી રહી છે.”

 

View this post on Instagram

 

A post shared by @sunny_leone_media

અન્ય એકે ​​લખ્યું, “તમે કેમ આટલા હોટ છો.” બ્લેક બ્લેઝર અને વ્હાઇટ પેન્ટ લુકવાળી તસવીરો સાથે સાથે સનીએ બીજી પણ વ્હાઇટ લુકની તસવીરો શેર કરી હતી.  જણાવી દઇએ કે, સની લિયોનનું વર્ષ શાનદાર રહ્યું છે અને તેણે ઘણી હેડલાઈન્સ બનાવી છે. આ વર્ષે સની લિયોન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવાને કારણે ઘણી ચર્ચામાં હતી. તે અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડી માટે પહોંચી હતી અને તેનો લુક ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. સનીને રેડ કાર્પેટ પર જોઈને તેના ફેન્સ પાગલ થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by official actress (@adahsharma.023)

Shah Jina