42 વર્ષની સની લિયોનનું બિકિનીમાં કર્વી ફિગર જોઇ ઉડી જશે હોંશ, ઇન્ટરનેટ ગજાવ્યું હો પણ…

એક સમયે ગંદી ગંદી ફિલ્મોની રાની કહેવાતી સની હજુ પણ નથી સુધરી, ફરી દેખાડ્યું હોટ ફિગર, જુઓ

Sunny Leone In Bikini : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે તેના સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સની લિયોન હંમેશા પોતાના હોટ લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

ત્યારે આ દરમિયાન બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ખૂબ જ સુંદર અને હોટ તસવીરો શેર કરી છે, જે હવે ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કૈનેડી’ માટે હેડલાઈન્સ બનાવી રહેલી અભિનેત્રીએ બોલ્ડ ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

દરેક વ્યક્તિ તેના દિવાના બની ગયા છે. સની લિયોને તેના ચાહકોને ખુશ કરવા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સની લિયોન હાલમાં તેની માલદીવ ટ્રિપમાં વ્યસ્ત છે. અભિનેત્રી વેકેશન પર માલદીવ ગઈ છે અને ત્યાંના સુંદર નજારો વચ્ચે સમય પસાર કરી રહી છે.

અભિનેત્રી આ સમયગાળા દરમિયાન પણ સતત ફોટા ચાહકો સાથે શેર કરી રહી છે. હાલમાં જ સની લિયોને તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે જેમાં તે બ્લુ બિકીનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બ્લુ અને બ્લેક કોમ્બિનેશનની ડિઝાઈન બિકીનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

સનીએ અલગ-અલગ પોઝમાં તસવીરો શેર કરી છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી ખુશ છે અને આ વેકેશનની દરેક પળને એન્જોય કરી રહી છે. આ લુક સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સનગ્લાસ પહેર્યા છે.

તસવીરોની સાથે સનીએ કેપ્શનમાં લખ્યું છે – માલદીવ વેકેશનની મારી આ બિકીની તસવીરો મને ખૂબ ગમે છે. આ તસવીરો શેર કર્યા બાદથી ચાહકો ઘણી બધી કોમેન્ટ્સ કરી રહ્યા છે. અભિનેત્રીએ તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. અભિનેત્રી મસ્તીથી બીચ પર વોક કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Shah Jina