મનોરંજન

સિદ્ઘિ: બોલિવુડની આ HOT એક્ટ્રેસે PM મોદી, સલમાન, શાહરુખ બધાયને છોડ્યા પાછળ, આવી સૌથી ટોપ પોઝિશન પર

બોલિવૂડમાં પોતાની કાતિલ અદાઓથી લોકોને પોતાના દીવાના બનાવવાવાળી સની લોયોન પોતાના ફોટોસ અને વીડિયો સોશ્યિલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરતી હોય છે. આમ સની લિયોન પોતાની ફિલ્મની ઉપરાંત તેના છોકરાને લઈને પણ ચર્ચામાં છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

Good night everyone!! Xoxo

A post shared by Sunny Leone (@sunnyleone) on

પોતાની બોલ્ડનેસને કારણે સની લિયોનના ફેન ફોલોઇંગ બોલિવૂડના સુપરસ્ટારને ટક્કર આપવાના પાછળ નથી. હાલમાં જ સની લિયોને એક એવી સફળતા મેળવી છે જેને સાંભળીને તમે હેરાન થઇ જશો.

 

View this post on Instagram

 

😘

A post shared by Sunny Leone (@sunnyleone) on

ઓગસ્ટ 2019 સુધી થયેલ ગુગલ સર્ચ સર્વેમાં સની લિયોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સલમાન ખાન અને શાહરુખ ખાનને પછાડ્યા છે. સની લિયોન ગુગલ સર્ચમાં બધાથી આગળ છે. ગુગલ ડેટા એનાલિટિક્સ મુજબ સની લિયોન અને તેના વીડિયો સૌથી વધારે ગુગલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને બાયોપિક સિરીઝ “કરણજીત કોર :ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન” પણ લોકોએ ખુબ જ સર્ચ કર્યું છે.

 

View this post on Instagram

 

Futuristic Mama! #SunnyLeone #SplitsvillaX2

A post shared by Sunny Leone (@sunnyleone) on

આ અભિનેત્રીને વધારે સર્ચ કરવાવાળા રાજ્યોમાં મણિપુર અને અસમ પહેલા નંબર પર છે. આ  બાબત પર સની લિયોને જણાવ્યું કે, “હું મારા ચાહકોનો આભાર માનું છું કે તેઓ કાયમ મારા પાછળ ઉભા છે અને મને બહુ સારું લાગી રહ્યું છે.”

 

View this post on Instagram

 

Love being a mermaid!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની લિયોન પહેલા એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. પછી તેમને ભારતીય ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. તેમને સલમાન ખાન શો બિગ બોસના માધ્યમથી બોલિવૂડમાં રસ્તો બનાવ્યો હતો. તેઓ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેમને કેટલાક આઈટમ સોંગમાં પણ કામ કર્યું છે. સની લિયોને ગણતરીના સમય પહેલા જ બે છોકરાઓ દત્તક લીધા હતા.

 

View this post on Instagram

 

Hanging out on set…

A post shared by Sunny Leone (@sunnyleone) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks