બુટ પોલિશ કરવા વાળાની વિદેશી ગર્લફ્રેન્ડ જોતા જ તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો, ગજબની છે સુંદર, જુઓ તસવીરો

ગરીબીમાં ઉછર્યો, બુટ પોલિશ કર્યા…વિદેશી આ હોટ છોકરી છે સની પાછળ દીવાની- જુઓ કેવી કમાલનું ફિગર છે

ઇન્ડિયન આઇડલ વિનર સની હિંદુસ્તાની સંગીતના ચાહકોની દુુનિયામાં એક જાણિતુ નામ બની ચૂક્યા છે. ઇન્ડિયન આઇડલ સિઝન 11ના ઓડિશન સમયે તેમણે તેમની ગાયિકીથી લોકોનું દિલ જીતી લીધુ હતુ.

ખાસ કરીને તો નુસરત ફતેહ અલી ખાન જેવો અવાજ અને ગાયિકી માટે તેમને ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. શો જીત્યા બાદ સનીનું જીવન પૂરી રીતે બદલાઇ ગયુ છે અને જે સની કયારેક જૂતા પોલિશ કરી ગુજારો કરતો હતો હવે તે દેશ વિદેશમાં સિગિંગ શો કરી રહ્યો છે.

ઇન્ડિયન આઇડલના ચાહકો માટે સની હિંદુસ્તાની કોઇ નવું નામ નથી. પરંતુ હાલમાં જ તેને લઇને અપડેટ આવ્યુ છે. તે ચાહકોને હેરાન કરી શકે છે. સનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.

ઇન્ડિયન આઇડલ વિનર સની હવે સિંગલ નથી રહ્યા, તેમણે તેમના પ્રેમનો ઇઝહાર કરી દીધો છે. સનીએ તેમની ગર્લફ્રેન્ડ સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે,  જેમાં તે તેમની ગર્લફ્રેન્ડના માથા પર કિસ કરતા જોવા મળી રહ્યા છે.

સનીની ગર્લફ્રેન્ડનું નામ Ramdey છે. સનીએ તસવીર શેર કરી સાથે કેપ્શન પણ લખ્યુ છે. તેણે લખ્યુ કે, હંમેશા તારી સાથે મારો સાચો પ્રેમ @ramdeyofficial લંડનમાં એક સાથે શોની મજા લઇશુ.

Ramdeyએ પણ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, હંમેશા તારી સાથે, મારા બેબી, આજે રાત્રે લાંબી રાહ જોયા બાદ લંડનમાં પરફોર્મ કરવાનો છે. તારા પર ઘણો ગર્વ છે શોના.

Ramdeyના ઇન્સ્ટાગ્રામ પર 14 હજારથી વધારે ફોલોઅર્સ છે. આ પહેલીવીર નથી કે સનીએ તેની ભાવનાઓ જાહેર કરી હોય પરંતુ આ પહેલા પણ તે કેટલાક અવસર પર રોમાંટિક તસવીર શેર કરી ચૂક્યો છે.

Ramdeyની ખૂબસુરતી આગળ તો અભિનેત્રી ફેલ છે. તેમની અદા જોઇ તો સની શુ કોઇ પણ દીવાના થઇ જાય. Ramdey એક લેખક હોવાની સાથે સાથે ઇલ્યૂસ્ટ્રેટર પણ છે. તે ઘણી શાનદાર ચિત્રકારી કરે છે.

Ramdey ભલે જ આજે રાઇટિંગમાં કરિયર જોઇ રહી હોય પરંતુ તે તેનો અભ્યાસ મેડિકલ રિસર્ચ ક્ષેત્રમાં કરી રહી છે. સની હિંદુસ્તાની અને રૈમડી લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ઘણા વર્ષો સુધી આ વાતને રાઝ રાખ્યા બાદ સનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, સનીની ગર્લફ્રેન્ડ ભારતીય મૂળની છે. રૈમડીનો જન્મ નેધરલેંડમાં થયો છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે.

 

Shah Jina