“તારક મહેતા”ની અંજલી ભાભી ઉર્ફે સુનૈના ફોજદારની બેડરૂમ તસવીર થઇ વાયરલ, શોર્ટ નાઇટીમાં પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

તારક મહેતા ફેમ અંજલી ભાભીની બેડરૂમ તસવીરો થઇ વાયરલ, તસવીરો જોઇ હેરાન રહી ગયા ચાહકો

ટીવીના પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની તગડી ફેન ફોલઇંગ છે. શોના બધા કેરેક્ટરને દર્શકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. શોના ઘણા કલાકારો એવા છે જે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. આવુ જ એક પાત્ર છે શોના અંજલી ભાભીનું, જે પાત્રને સુનૈના ફોજદાર નીભાવી રહી છે. સુનૈના તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે ઘણી મશહૂર છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુનૈના સંસ્કારી પત્નીનો રોલ નીભાવે છે પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

હાલ સુનૈનાની બેડરૂમની તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બેડરૂમમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. સુનૈનાની સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઇંગ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. સુનૈનાની બેડરૂમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

સુનૈના ફોજદારનો એક થ્રોબેક ફોટો ઇન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં સુનૈના ફોજદાર નાઈટ ગાઉનમાં જોવા મળી રહી છે. તે બેડરૂમમાં સફેદ ચાદર પર ઓશિકા સાથે આકર્ષક રીતે પોઝ આપતી જોવા મળે છે. તેના બેડ પર પડેલી ગુલાબની પાંખડીઓ આ તસવીરને વધુ ખાસ બનાવી રહી છે. ફેન્સ તેનો આ ફોટો જોરદાર શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

ટીવી પર ખૂબ જ શાલીન દેખાતી સુનૈના ફોજદારનો આ અલગ અવતાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ માટે પોતાની તસવીરો શેર કરતી રહે છે. જો કે ટીવી પર તેની છબી તે સામાન્ય રીતે વાસ્તવિક જીવનમાં જે જુએ છે તેનાથી સંપૂર્ણપણે અલગ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

સુનૈના ફોજદાર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ અને કૂલ છે. સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી. આ દિવસોમાં તેને શોમાં ભજવવામાં આવી રહેલા ‘અંજલી ભાભી’ના પાત્રથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. સુનૈના ફોજદાર આ દિવસોમાં ફેમિલી વેકેશન પર છે અને ખૂબ એન્જોય કરી રહી છે. સુનૈના ફોજદાર એક જ સમયે સિલ્વર સ્ક્રીન અને સોશિયલ મીડિયા બંને પર ધમાલ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

સમાચાર મુજબ, સુનૈના ફોજદારને શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક દિવસના શૂટિંગ માટે 40 થી 45 હજાર રૂપિયા મળે છે. જો નિષ્ણાતોનું માનીએ તો આ શોનો ભાગ બન્યા બાદ સુનૈનાની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે.

Shah Jina