દિગ્ગજ અભિનેત્રી દિયા મિર્ઝાની સોતનનો આવો HOT અવતાર જોઈને ગુમાવી દેશો કંટ્રોલ! જોતા જ રહી જશો

દીયા મિર્ઝાના પતિની પહેલી પત્ની હુસ્ન બાબતે ફિલ્મી હસીનાઓને પણ આપે છે ટક્કર, જુઓ PHOTOS

બોલિવૂડની દુનિયામાં તેના હુસ્ન અને અદાકારીથી લાખો લોકોના દિલ પર રાજ કરવા વાળી અભિનેત્રી દીયા મિર્ઝા આ દિવસોમાં લગ્નની લાઈફ ઇન્જોય કરી રહી છે. દીયાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દીયા અને વૈભવના બીજા લગ્ન છે.

આજે અમે વૈભવ રેખીની પહેલી પત્ની સુનૈના રેખી વિશે જણાવીશું જે લાઇમલાઈટથી દૂર રહે છે. સુનૈના લાઈફ સ્ટાઇલ કોચ છે તેણે 2019માં થયેલ સૌથી પ્રતિષ્ઠિત યોગ દિવસ સમારોહ માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા વાળી પહેલી ભારતીય મહિલાઓ માંથી એક છે.

સુનૈના તેની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર ખુબ તહેલકો મચાવતી હોય છે. તેની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખતી હોય છે. તેને જોયા પછી કોઈ પણ એવો અંદાજો લગાવી નથી શકતું કે તેમની એક છોકરી પણ હશે.

વૈભવ રેખી અને સુનૈના રેખીને એક સુંદર છોકરી પણ છે. સુનૈનાની છોકરીને દીયા મિર્ઝા સાથે ખુબ જ સારો બોન્ડ છે. તે દીયાના લગ્નમાં નજર આવવાની સાથે દીયાના હનીમૂન પર પણ સાથે ગઈ હતી. સુનૈના તેની બોલ્ડ આઉટફિટમાં તસવીરો પોસ્ટ કરતી હોય છે.

તેની તસવીરો લોકોને ખુબ જ પસંદ આવતી હોય છે. સુનૈના મુંબઈમાં રહે છે અને ત્યાં જ પ્રોફેશનલી યોગા ટ્રેનિંગ આપે છે. તે ઘણી વાર બીચ ઉપર યોગ કરતા તેના વિડીયો પણ શેર કરતી હોય છે.

સુનૈના ભલે વૈભવની પહેલી પત્ની હોય પરંતુ દીયા મિર્ઝા સાથે પણ ઘણા સારા સંબંધ છે. ઘણીવાર છોકરીને મળવા માટે અને સેલિબ્રેશન માટે સુનૈના દીયા અને વૈભવની સાથે તેમના ઘરે પણ જોવા મળતી હોય છે.

સુનૈના હાલ કોઈ રિલેશનમાં નથી પરંતુ વૈભવે વર્ષ 2019માં અભિનેત્રી દીયા મિર્ઝા સાથે રિલેશનમાં હતા અને 15 ફેબ્રુઆરી 2021એ બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે તેમનો એક છોકરો પણ છે.સુનૈનાને બીચ ઉપર સમય વિતાવવો ખુબ જ પસંદ છે

તેની સાથે જ સુનૈનાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈએ તો પુરે પૂરું તેની સુંદર તસવીરોથી ભરેલું છે.

Patel Meet