કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની અને ‘ધ કપિલ શર્મા શો -2’ માં ભુરીનો કિરદાર નિભાવવાવાળી અભિનેત્રી સુમોના ચક્રવર્તી રજાઓ માણવા માટે હાલ થાઈલેન્ડ ગઈ હતી. જ્યાં તેને બિકીની લુકમાં ટેટુ શો ઓફ કરતો એક પોઝ આપ્યો હતો. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ હતી.
સુમોનાનો ચક્રવતી ટીવી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી હોય પરંતુ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ અને હોટ ફોટોથી ભરેલું છે. ત્યારે હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર બિકીની લુકમાં ટેટુ શો ઓફ કરતી તસ્વીર શેર કરી હતી. જે,આ તે નેહદ હોટ લાગી રહી હતી. ફેન્સે આ તસ્વીર જોઈને લાઈક અને કમેન્ટ કરવાયુ શરૂ કરી દીધું હતું.
ધ કપિલ શર્મા શો’ માં ભુરીનું કિરદાર નિભાવવાવાળી સુમોના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમના ફોટાઓમાં તેમનો મેકઅપ સિમ્પલ હોવા છતાં તેઓ સુંદર દેખાય છે.
ગણતરીના દિવસ પહેલા તેમને કેન્યા હોલીડે ડાયરીમાંથી પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમને આ ફોટો શેર કરતા લખ્યું, ‘Love her but leave her wild.’
View this post on Instagram
You have to keep breaking your heart until it opens. -Rumi🔹 . . 📸 @dinesh_ahuja
સુમોના અને કપિલ શર્મા સારા મિત્રો છે. તેઓ લાંબા સમયથી સાથે કામ કરે છે. સુમોના પહેલા ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ અને તેને પછી ‘ધ કપિલ શર્મા શો’માં કપિલની પત્નીનો કિરદાર નિભાવતી આવે છે.
કપિલ શોમાં સુમોનાનાં હોઠ પર ખુબ જ મજાક થતા હોય છે, એટલું જ નહીં પણ તેમના પાત્ર પર ખુબ જ મજાકિયા કોમેન્ટો થયા કરે છે. સુમોના પોતાની કોમિક ટાઈમિંગ અને અદાઓથી તે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે. તેમની મજાક મસ્તી લોકોને ખૂબ જ પસંદ છે.
કોમેડી શો ઉપરાંત તેમને ટીવી સિરિયલ ‘કસમ સે’, ‘કસ્તુરી’, ‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘જમાઈ રાજા’માં પણ કામ કર્યું છે. આ બધી સિરિયલમાં તેમને પોતાનું પાત્ર સારી રીતે ભજવ્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.