મનોરંજન

બિકીનીમાં જોવા મળી કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની, ટૈટૂ બતાવીને બધાને કર્યા ઘાયલ- જુઓ 10 હોટ તસ્વીરો

એક્ટર અને કોમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવતી તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં એકટીવ રહેનારી સુમોનાના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર છે. સુમોનાની તસ્વીરને પણ ઘણા લોકો પસંદ કરે છે.

 

View this post on Instagram

 

Hello Sunday ⭐️💛🌼🌻

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

સુમોના આજકલ તેની બીઝી શેડ્યુઅલમાંથી ફ્રી થઈને થાઈલેન્ડમાં રજા માણી રહી છે. સુમોનાએ તેની એક બેહદ બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ દરમિયાન સુમોના થાઈલેન્ડના બીચ પર બિકીની પહેરેલી નજરે આવી છે. તસ્વીરમાં સુમોના તેના પગ પર બનેલા ટેટુને પણ દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

Love her but leave her wild. – Atticus . 🦁🦓🐘🍂 👙💜 🌵🍃🌳

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

આ તસ્વીરને લોકોએ પણ ઘણી પસંદ કરી છે. સુમોનાએ આ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘હેલો સન્ડે’ આ તસ્વીરને 1 લાખથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. એવું નથી કે સુમોનાએ પહેલી વાર બોલ્ડ તસ્વીર શેર કરી છે, આ પહેલા પણ ઘણી વાર બિકીની ફોટો શેર કરી ચુકી છે.

 

View this post on Instagram

 

Love is so short, Forgetting is so long. – Pablo Neruda 🌘

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

આ પહેલા પણ સુમોનાએ સાડીમાં ફોટો શેર કર્યો હતો.જેમાં તે પર્પલ સાડીમાં નજરે આવી હતી. આ ફોટોમાં તે વરસાદમાં ભીંજાતી હોય તેવી નજરે પડે છે.

સુમોના તેની ફિટનેશને લઈને પણ તેટલી જ સતર્ક છે. સુમોના તેના જિમ અને વર્કઆઉટના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે, સુમોના ધ કપિલ શર્મા શો સાથે લાંબા સમયથી જોડાયેલી છે. કપિલ શર્મા શો સિવાય સુમોનાએ ‘બડે અચ્છે લગતે હૈ’ શોમાં પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.