મહુડીનાં પ્રસાદ જેવી સોફ્ટ અને સ્વાદિષ્ટ સુખડી ઘરે બનાવવી છે ? તો ફોલો કરો આ રેસીપીને… !!

0

ચાલો આજે આપણે સુખડી બનાવવાની એકદમ સરળ રીત જોઈશું, જેને અનુસરી તમને મહુડીનાં પ્રસાદ જેવી સોફ્ટ અને સ્વાદિષ્ટ સુખડી ઘરે બનાવતા આવડી જશે અને સાવ સહેલી પડશે બનાવવી. તો નોંધી લો આ પરફેક્ટ સુખડી બનાવવાની રીત.

સામગ્રી

  • ઘી 1 કપ
  • ઘઉં નો લોટ 2 કપ
  • ગોળ 1 કપ

રીત
સૌપ્રથમ એક પેન ને ગરમ કરો અને એમાં ઘી એડ કરો
પછી ધીરે ધીરે ઘઉં નો લોટ એડ કરો અને હલાવતા રહો લોટ બરોબર મિક્સ થઈ જાયઃ અને 7 મિનિટ સુધી બરોબર હલાવો પછી એકદમ હલકું થઈ જશે અને પછી ગેસ ને બંદ કારી દો
અને અને ગોળ એડ કરી દો અને એને હલાવતા રહો ગોળ બરોબર મિક્સ થઈ ત્યાં સુધી મિક્સ થઈ જાયઃ
પછી એને એક પ્લેટ માં થાળી લો અને ગરમ ગરમ એના પીસ પાડી લો
તો તૈયાર છે ઘઉં ના લોટ ની નરમ નરમ સુખડી
આ રેસીપી જરૂર થી બનવાજો અને તમારા ઘર માં તમારા બા દાદા હશે જ એમના માટે જરૂર થી બનાવજો એમને બઉજ ભાવશે એમના દાંત પણ નઈ હોઈ તો પણ એ ખાઈ શકશે

રેસીપીનો સંપૂર્ણ વિડીયો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here