મનોરંજન

શાહરુખ ખાનની લાડલી સુહાનાને આવ્યો ગુસ્સો, ભડાશ કાઢીને મમ્મી ગૌરી ખાનને લઈને કહી દીધી મોટી વાત

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને હજુ બોલીવુડમાં ડેબ્યુ ના ક્યુ હોય પરંતુ તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સુહાના ખાનનું ફેન ફોલોઇંગ પણ છે. સુહાના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સુહાના ખાન આજેકાળ તેઈ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

હાલમાં જ સુહાનાએ તેની મમ્મી ગૌરી ખાન માટે એક પોસ્ટ લખી હતી. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. સુહાના ખાને તેની માતા ગૌરી ખાનની તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. આ સાથે જ તેને કંઈક અલગ જ રીતે ગૌરી ખાને માટે કંઈક અલગ જ કહ્યું હતું. સુહાનાએ જો લખ્યું હતું કે, તેમાં તેને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સુહાનાએ જે કહ્યું હતું કે, તે સાંભળીને હેરાન થઇ ગયા હતા.

Image source

આ પોસ્ટ દ્વારા સુહાનાએ તેની માતાની તુલના કરીને ખુદ પર ગુસ્સો કાઢે છે. સુહાનાએ લખ્યું હતું કે, હેપ્પી મધર્સ ડે. મા સાચું કહ્યું તો એ વિચારીને પાગલ થઇ જાવ છું કે હું તમારા જેવી કેમ નથી દેખાતી. સુહાના ખાનની આ પોસ્ટ પર લોકો ખુબ રિએક્ટ કરી રહ્યા છે. સુહાનાએ ગૌરી ખાનની એક બ્લેડ અને વ્હાઇટ તસ્વીર શેર કરી હતી. જેમાં ગૌરી ખાન ઘણી ખુબસુરત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાના આજકાલ અમેરિકામાં સેલ્ફ આઇસોલેશનમાં હોય તે મેકઅપ શીખી રહી છે. સુહાના ખાન ઇન્સ્ટાગ્રામ પર થોડી તસ્વીર શેર કરી છે. જેમાં તે એકદમ અલગ જ લુકમાં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાના વિદેશમાં રહીને તેંનું ભણતર પૂરું કરી રહી છે તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. સુહાના ખાનને ડાન્સિંગ અને સ્પોર્ટ્સ બેહદ પસંદ છે તે સ્કૂલની ઘણી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં શામેલ થાય છે. શાહરુખ ખાન ઈચ્છે છે કે, સુહાના ખાન સારી ડાન્સર બની ને દુનિયામાં નામ રોશન કરે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાના ખાન તેના પિતાની જેમ એક્ટિંગ ફિલ્ડિંગમાં તેનું કરિયર બનાવવા ઈચ્છે છે. શાહરુખ ખાને એક વાર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં દીકરીના સવાલને લઈને કહ્યું હતું કે, જો કોઈ યુવક મારી દીકરીને લિપ કિસ કરશે તો હું તેના હોઠ ઉખાડીને ફેંકી દઈશ.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

થોડા સમય પહેલા શાહરુખ ખાને ફેમ મેગેઝીન ‘ફેમિના’માં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,સુહાનાએ એ કોઈ છોકરો ડેટ કરવાં માંગતો હશે તેના માટે એક શર્ટ બનાવી છે. શાહરુખ ખાને કહ્યું હતું કે,તે ઈચ્છે છે કે, તેની દીકરીની લાઈફમાં એક સારો છોકરો આવે.

 

View this post on Instagram

 

🥱

A post shared by Suhana Khan (@suhanakhan2) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.