મનોરંજન

શાહરુખની લાડલી સુહાનાએ મિત્રો સાથે એવો પોલ ડાન્સ કર્યો કે જોઈને તમારી આંખો બંધ જ નહિ થાય, વાયરલ થયેલો વિડીયો લાખો લોકોએ જોયો

બોલીવુડના કિંગ ખાન શાહરુખખાનની પુત્રી સુહાના ખાન આજકાલ સોશિયલ મીડિયાના ચર્ચિત ચેહેરો બની ગયો છે. આજકાલ સુહાનાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ સુહાનાખાનની તેના ફ્રેંન્ડ સાથેની તસવીરો બહુજ ચર્ચામાં છે. જ્યાં તે તેના દોસ્તો સાથે પાર્ટી કરતી નજરે આવી હતી. ત્યારે ફરી એક વાર સુહાના ખાનનો વિડીયો ફેન્સ વચ્ચે છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

Priceless ❤️ @suhanakhan2

A post shared by Suhana Khan ⭐ (@suhanakha143) on


આ વીડિયોમાં સુહાના ખાન તેના દોસ્તો સાથે જબરદસ્ત પોલ ડાન્સ કરતી નજરે આવે છે. આ વીડિયોમાં સુહાના ખાનની એનર્જી, તેના ડાન્સના સ્ટેપ અને ડાન્સના મુવ જોવા જેવા છે. ડાન્સમાં વીડિયોની સાથે સુહાનાનો કુક પણ બહુજ શાનદાર લાગે છે. આ વિડીયો સુહાના ના ફેન ક્લ્બ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan ⭐ (@suhanakha143) on


ખાસ વાત તો એ છે કે આ વિડીયો અત્યાર સુધીમાં લાખો વાર જોવાઈ ચુક્યો છે. વીડિયોમાં સુહાના ખાન વ્હાઇટ ટોપ અને બ્લેક સ્કર્ટમાં બહુજ સુંદર લાગી રહી છે. ત્યારે તેના કર્લી વાળે તેના લુકમાં ચાર ચાંદ લગાડી દીધા છે.

 

View this post on Instagram

 

@suhanakhan2 dancing with her friends 😘💕

A post shared by Suhana Khan ⭐ (@suhanakha143) on


હાલમાંજ સુહાના તેની લેટૅસ્ટ તસ્વીરને લઈને ટ્રોલ થઇ હતી, એક ફોટોમાં સ્ટાર કિડ સુહાના તેના શર્ટ લેસ મેલ મિત્રો સાથે પોઝ આપ્યો હતો. ત્યારે આ તસ્વીર ટ્રોલર્સને બિલકુલ પસંદ નથી આવી. સુહાનાના હેટર્સ તેને સઁસ્કારની સલાહ દેવા લાગ્યા હતા. સુહાનાની એ તસ્વીર પર એક શખ્સે લખ્યું હતું કે,સુહાના આ વેસ્ટર્ન ક્લચર છે. અને તારે ભૂલવું ના જોઈએકે તું ઇન્ડિયન છે. આ ઇન્ડિયન અને ઇસ્લામિક ક્લચર નથી.

 

View this post on Instagram

 

Babe with buddies ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on


આનો પહેલા પણ સુહાનાતેની બોલ્ડ તસ્વીરોને લઈને ટ્રોલ થઇ ચુકી છે. પરંતુ સુહાનાને ટ્રોલર્સને વાતોને લઈને કોઈ ફેર નથી પડતો. આ રીયલ લાઈફમાં પણ આટલી બિન્દાસ્ત જ છે. જણાવી દઈએ કે સુહાના ખાનનું કોઈ ઓફિશિયલ એકાઉન્ટ નથી. પરંતુ ઘણા બધા તેના ફેન ક્લ્બ એકાઉન્ટ છે. જ્યાં સુહાનાના લેટેસ્ટ વિડીયો અને ફોટો શેર કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

Love you 3000 bebe ❤ #suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on


સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ તેની ભણતર પૂરું થયા બાદ જ તે ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં રાખશે. સુહાના ખાને તેનું પહેલું મેગેઝીન ફોટો શૂટ કરાવી લીધું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks