મનોરંજન

વ્હાઇટ ટોપમાં બેહદ સુંદર અંદાજમાં જોવા મળી શાહરુખની લાડલી, લોકડાઉનમાં મસ્તી કરતી આવી નજરે

બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન પણ જાણીતી સ્ટાર કિડ પૈકી એક છે. સુહાનાની તસ્વીર સોશિયલ મીડીયામાં વાયરલ થતી રહે છે. થોડા દિવસ પહેલા સુહાના ખાન સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના ગળામાં હાથ નાખતી નજરે ચડે હતી.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan FC (@suhana.khan) on

હાલ સુહાનાની એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં તે તેની એક દોસ્ત સાથે મસ્તી કરતી નજરે ચડે છે. આ દરમિયાન સુહાના વ્હાઇટ ટોપ અને ગ્રે પેન્ટમાં બેહદ ખુબસુરત લાગી રહી છે. તો સુહાનાની ફ્રેન્ડ બ્લેક ટોપ અને શોર્ટમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

I love you baby ❤ #suhanakhan

A post shared by Suhana (@suhanakha2) on

સુહાનાની આ તસવીર જોઇને લોકો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું હતું કે, બોમ ડિગી ડિગી બોમ બોમ. તે જ સમયે, અન્ય વ્યક્તિ લખ્યું, અદ્ભુત.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan FC (@suhana.khan) on

આ પહેલા સુહાના અભિષેક બચ્ચનના ભાણેજ અગસ્ત્ય નંદા સાથે જોવા મળી હતી. જણાવી દઈએ કે, અગસ્ત્ય અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના પુત્ર છે. અગસ્ત્ય વિદેશમાં અભ્યાસ કરે છે. જો કે કોરોનાને કારણે તે તેના નાના અમિતાભ બચ્ચનના ઘરે છે.

સુહાનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલીકવાર લોકો તેમને ખરાબ રીતે ટ્રોલ કરે છે. કેટલાક યુઝર્સે તો ફિમેલ શાહરૂખ ખાન પણ કહી દીધું છે. એટલું જ નહીં, કેટલાક તેમને ઘમંડી પણ કહેતા હતા.
સુહાના લંડનમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરે છે. સુહાનાને ડાન્સ અને સ્પોર્ટ્સ પસંદ છે. તે શાળાની અનેક રમતોત્સવમાં સામેલ રહી છે. પાપા શાહરૂખ ઇચ્છે છે કે તે એક સારી ડાન્સર બને અને દુનિયાભરમાં તેનું નામ રોશન કરે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan FC (@suhana.khan) on

હાના પાપા શાહરૂખની જેમ જ અભિનય ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. શાહરૂખે એક વાર પુત્રીના સવાલ પર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું, “જો કોઈ છોકરો મારી પુત્રીને કોઈ લિપ કીસ કરશે તો હું તેનો હોઠ ફાડી નાખીશ.”

સુહાનાએ ઓગસ્ટ 2018માં 18 વર્ષની ઉંમરે મેગેઝિન કવર પર ડેબ્યુ કર્યું હતું. તે ગ્લેમર મેગેઝિન વોગના ફ્રન્ટ પેજ પર ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી.ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. શાહરૂખે ખુદ મેગેઝિનનું કવર પેજ લોન્ચ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.