મનોરંજન

શાહરુખની લાડલીએ એવી સૅલ્ફી પોસ્ટ કરી કે ઇન્ટરનેટ પર મચી ગઈ ધમાલ, ચુપચાપ જોઈ લો

ચુપચાપ જોઈ લો 10 PHOTOS

બોલીવુડના કિંગ શાહરૃખક ખાનની લાડલી સુહાના ખાને હજુ સુધી બોલીવુડમાં ડેબ્યુ કર્યું નથી છતાં પણ તેની સોશિયલ મીડિયામાં ચર્ચા થતી રહે છે.

સુહાના ખાનની ગણના તે સ્ટારકિડમાં થાય છે જે લાઇમલાઇટમાં રહે છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી સુહાના ખાન ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટારથી ઓછી નથી. ફેન્સ સુહાના ખાનની તસ્વીરની કાગડોળે રાહ જોતા હોય છે.

સુહાના ખાન વધુ પડતી તેની તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ સુહાના ખાને એક તસ્વીર શેર કરી છે જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ વખતે ફેન્સને તેની સેલ્ફી પસંદ આવી છે.

આ શેર કરેલી તસ્વીરમાં સુહાના ખાન તેનીફ્રેન્ડ સાથે સેલ્ફી પોઝ આપી રહી છે. આ તસ્વીરમાં સુહાના ફની ફેસ બનાવીને તસ્વીર ક્લિક કરાવે છે આ તસ્વીરમાં તેની જીભ બહાર નીકળી ગઈ છે.

આ તસ્વીરમાં સમસ્યા એ થઇ છે કે, સુહાના પોઝ આપી રહી છે કે કે કોઈને ચીડવી રહી છે તે ખબર નથી પડતી. આ તસ્વીરમાં તેને સફેદ ટોપ પહેર્યું છે. હાલમાં જ સુહાના ખાન તેની ડ્રેસની કિંમતને લઈને ચર્ચામાં આવી હતી. સુહાના ખાને ન્યુયર પરીમાં તે હોટ ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત લગભગ 3.5 લાખ હતી.

જણાવી દઈએ કે, સુહાના ખાન આ પહેલા પણ તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે. ઘણી વાર સુહાનાખાને તેની તસ્વીરને લઈને ટ્રોલ પણ કરવામાં આવી છે. સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ પર અઢી લાખ ફોલોઅર છે.

સુહાના ખાને તેના પિતા શાહરુખ ખાનના પગલે 2019માં એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. સુહાના ખાને સિલ્વર સ્ક્રીન પર નહીં પરંતુ તેના કોલેજ પ્રોજેક્ટ ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુમાં લીડ રોલમાં હતી. આ માટે સુહાનાની તારીફ પણ કરવામાં આવી હતી.

અન્ય સ્ટાર કિડ્સની જેમ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ખુબ લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તેની મોટી સંખ્યામાં ફૈન ફોલોઇંગ છે એવામાં તેના વિડીયો અને તસ્વીરો સામે આવતા જ તરત જ વાઇરલ થઇ જાય છે.સુહાના ખાન આગળનો અભ્યાસ કરવા માટે ન્યુયોર્કમાં જઈ ચુકી છે.

ન્યુયોર્ક ગયા પછી કોલેજના પહેલા જ દિવસની અમુક તસ્વીરો માં ગૌરી ખાને શેર કરી હતી. એવામાં એકવાર ફરીથી સુહાનાની તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે જેમાં તે ન્યુયોર્કમાં પોતાના નવા મિત્રો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.સુહાના પોતાના નવા મિત્રોની સાથે એકદમ ક્લોઝ થયેલી દેખાઈ રહી છે

અને પુરા મસ્તીમાં તેઓની સાથે ફરી રહી છે. તસ્વીરમાં સુહાનાની ક્યૂટ સ્માઈલ પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે.જણાવી દઈએ કે સુહાના ખાને આજ વર્ષે લંડનના આર્ડીગલી કોલેજથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સુહાનાએ ડ્રામાંમાં યોગદાન આપવા બદલ રસેલ કપથી સન્માનિત પણ કરવામાં આવી હતી.

આ ખાસ સરેમની માટે શાહરુખ-ગૌરી લંડન પણ ગયા હતા.સુહાના પણ અભિનયની દુનિયામાં પોતાના પિતાની જેમ નામના બનાવવા માંગે છે, તેની જાણકારી શાહરુખ ખાને ઇન્ટરવ્યૂમાં આપી હતી. શાહરૂખના ફૈન્સ પણ સુહાનાને ઓનસ્ક્રીન જોવા માટે ખુબ જતસહિત છે. સુહાનાએ એક શોર્ટ ફિલ્મ પણ શૂટ કરી છે

જેનું નામ ‘દ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે.શાહરુખ ખાને સુહાના સાથેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,”ભલે સ્કૂલનો અભ્યાસ પૂરો થઇ ગયો હોય પણ જીવનનો અભ્યાસ ક્યારેય પૂરો નહિ થાય, હંમેશા કંઈકને કંઈક શીખતું રહેવું જોઈએ”. જુઓ સુહાના ખાનનો નવા મિત્રો