મનોરંજન

શાહરુખ લાડલીએ અલગ જ અંદાજમાં મચાવી ઇન્ટરનેટ પર ધમાલ, 7 PHOTOS જોઈને તમે પણ કહેશો વાહ…

બૉલીવુડ એક્ટર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન લોકડાઉનને કારણે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં સુહાના ખાને તેનો 20મો જન્મદિવસ ઉજવ્યો હતો. સુહાના ખાન 22 મેના રોજ 20 વર્ષની થઈ હતી.સુહાના ખાનને બર્થડેના દિવસે ફેન્સની સાથે-સાથે સેલિબ્રિટીઓએ પણ વિશ કર્યું હતું. હવે સુહાના ખાન બર્થડેની તસ્વીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે. આ તસવીરોમાં સુહાના ખાન બાલ્કનીમાં ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે.

Image source

સુહાનાએ તસ્વીરો અને વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, “હવે પછીના 10 વર્ષ પછી હું 30 વર્ષની થઈશ.” તે જ સમયે વીડીયોમાં સુહાના ખાનનો અલગ અંદાજ જ જોવા મળ્યો હતો.

Image source

શાહરૂખ ખાનની લાડલીનો આ વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં સ્ટાર કિડના વાળ લહેરાતા જોવા મળે છે. વીડિયોની સાથે સુહાને તેના નાના ભાઈ અબરામ દ્વારા લખાયેલ બર્થડે વિશનો ફોટો પણ શેર કર્યો છે.

Image source

આ ફોટામાં અબરામે સુહાના ખાન માટે લખ્યું, “વિશ્વની શ્રેષ્ઠ બહેનને જન્મદિવસની શુભકામના.” ઘણા ચાહકો સુહાનાની આ પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે સુહાના ખાન સ્ટાર કિડ્સની ચર્ચામાં હંમેશા આગળ રહે છે. તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે, પરંતુ શાહરૂખ ખાન કહે છે કે તેના બાળકો પહેલા અભ્યાસ પૂરો કરશે, ત્યારબાદ જ તેઓ ફિલ્મની દુનિયામાં પ્રવેશ કરશે.

Image source

આ ફોટો આલ્બમમાં અબરામએ તેની મોટી બહેને સુહાના ખાન માટે લખ્યું હતું કે, દુનિયાની સૌથી સારી બહેનને હેપ્પી બર્થડે. સુહાના ખાનની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.

Image source

જણાવી દઈએ કે, સુહાના ખાન સ્ટાર કિડ હંમેશા ચર્ચામાં રહે છે. બૉલીવુડમાં ડેબ્યુ કરવા માંગુ છું. પરંતુ શાહરુખ ખાનનું કહેવું છે કે, તેના બાળકોનું ભણતર પૂરું કરશે બાદમાં જ ફિલ્મી દુનિયામાં કદમ રાખશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.