બોલીવુડના સ્ટાર લાઇમ લાઇટમાં બનેલા રહેવા માટે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે. એવી જ એક બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
અનન્યાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઘણી જ ચર્ચામાં છે. આ તસ્વીરોમાં અનન્યા પાંડે ખુબ જ ગ્લેમરએસ અને સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીના એક્સપ્રેશન અને અંદાજ આ તસ્વીરમાં જોવા લાયક છે. તેની આ તસ્વીર ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
View this post on Instagram
અનન્યાએ પોતાની આ તસ્વીર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ તસ્વીરોમાં અનન્યા સ્કાય બ્લુ રંગના સ્લીપ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તે પોતાના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
View this post on Instagram
અનન્યાની આ તસવીર ઉપર ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ પોતાના રિએક્શન આપવા લાગી ગયા છે. અનન્યાની મિત્ર સુહાના ખાને પણ કોમેન્ટ કરી છે. સુહાનાએ કોમેન્ટમાં લખ્યું છે: “બ્યુટીફૂલ” આ સાથે જ તેને ઈમોજી પણ શેર કર્યું છે.
View this post on Instagram
અનન્યા પાંડેની તસવીને લાખો લાઈક મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે “સ્ટુડન્ટ ઓફ ઘી યર-2″થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અનન્યા પાંડે હાલમાં જ ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ “ખાલી પીલી”માં જોવા મળી છે. આ પહેલા તે અભિનેતા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ “પતિ, પત્ની ઔર વો”માં પણ નજર આવી ચુકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ રહી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.