વેકેશન દરમિયાન અંદરનું બહાર દેખાઈ ગયું, 7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા ક્યારેક તો શરમ કર
બોલીવુડના સ્ટારની જેમ જ સ્ટાર કિડ્સ પણ હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છવાયેલા રહેતા હોય છે. બી-ટાઉનના ગલીયારાઓમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડની થાય છે તે છે સુહાના ખાન. બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ફિલ્મ જગતમાં પગ તો નથી મૂક્યો પરંતુ તેની કોઇ ઓળખ આપવાની જરૂર નથી.
સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ તેની ગ્લેમરસ તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે. સુહાના ખાન તેના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર સુહાના ખાનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. હવે સુહાના ફરી એકવાર તેની તસવીરને લઇને ચર્ચામાં આવી છે.
સુહાનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. સુહાના આ દિવસોમાં મિત્રો સાથે પુર્તગાલમાં વેકેશન એન્જોય કરી રહી છે.હવે તેનું વેકેશન ખત્મ થઇ ગયુ છે. એવામાં વેકેશનના છેલ્લા દિવસે તેણે તેની ગોર્જિયસ તસવીર શેર કરી છે.
આ તસવીરમાં સુહાના ખાને સ્લિટ ટોપ સાથે વ્હાઇટ કલરનું ટ્રાંસપરેંટ નોટેડ ક્રોપ ટોપ પહેર્યુ છે. સુહાના ખાને આ સાથે બ્લૂ શોર્ટ્સ કેરી કર્યા છે. તે તડકામાં ઊભી છે અને ખાસ અંદાજમાં પોઝ આપી રહી છે. સુહાનાએ વાળમાં બન બનાવ્યો છે. સાથે જ માથા પર સનગ્લાસેસ છે. આ સાથે તેણે વ્હાઇટ કલરનું નાનુ હૈંડબેંગ કેરી કર્યુ છે.
આપહેલા સુહાનાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે રેડ લો કટ બૈક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. સુહાના આ દિવસોમાં અમેરિકામાં છે અને ન્યુયોર્ક યુનિવર્સિટીથી ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહી છે. સુહાના તેના અંદાજ અને તેના લુક્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. સુહાનાના આ અંદાજને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
સુહાના ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે લાંબા સમય પછી ત્યાં ગઇ છે. કોરોના વાયરસની મહામારીને કારણે સુહાના ભારત આવી હતી અને પરિવાર સાથે મુંબઇમાં રહેતી હતી. તમને જણાવી દઇએ કે, સુહાના ખાન તેનો બાકીનો અભ્યાસ પૂરો કરવા માટે ન્યુયોર્ક પહોંચી હતી. તેને મૂકવા માટે પિતા શાહરૂખ ખાન અને ભાઇ અબરામ પણ એરપોર્ટ પહોંચ્યા હતા.