મનોરંજન

માલદીવમાં ગ્લેમરસ અંદાજમાં વેકેશન માણી રહી છે શાહરુખની લાડલી સુહાના, 5 ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન આજેકાળ તેના ફોટો અને વીડિયોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે તો સુહાના સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ નથી રહેતી. પરંતુ તેના ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.


થોડા દિવસ પહેલા સુહાના ખાન તેના પરિવાર સાથે માલદીવમાં વેકેશન માણવા પહોંચી હતી. શાહરુખખાન અને ગૌરી ખાને વેકેશનના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

Image Source

ત્યારે સુહાનાની એક ફોટો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ ફોટો,આ સુહાના ખાન ઘણી સ્ટાઈલિશ જોવા મળે છે. સુહાનાની આ ફોટો તેના ફેન કલબે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સુહાનાંની આ ફોટો ફેંન્સને બહુજ પસંદ આવી છે. સુહાના હવે સ્ટારકિડ જ નથી. પરંતુ ફેશન ઇન્સપીરિએશન બનતી જાય છે.

 

View this post on Instagram

 

Hottie girl Suee bebe 🔥💕 Happy Saturday night 🔥 #suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on


ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ ફોટોમાં સુહાના ખાન બોટ પર પોઝ દેતી નજરે આવે છે. તેણીએ બ્લુ ટોપ  અને બ્લુ ટ્યુબ ટોપ અને બ્લો અને વ્હાઈ કલરની ચેક્સ શર્ટ અને શોર્ટ પહેર્યા હતા. સુહાનાનો આ લુક ફેન્સના દિલ પર છવાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

hug me so tight, i’m sad 💔 #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on


હાલમાં જ સુહાનાએ લંડનમાં રહીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તે વધુ ભણતર માટે ન્યુયોર્ક જશે. સુહાના પણ બીજા બાળકોની જેમ બોલીવુડમાં પગ પેસારો કરવા માંગે છે. પરંતુ શાહરુખખાને કીધું હતું કે, તે તેનું ભણતર પૂર્ણ કર્યા બાદ જ ફિલ્મોમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

Siblings love 😍💕 love my Babies 💕😭 #suhanakhan #Aryankhan #abramkhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on


જણાવી દઈએ કે પહેલા ગૌરી ખાનને પણ તેના  ત્રણેય બાળકોના ફોટો શેર કર્યા હતા. આ ફોટો શેર કરતા ગૌરી ખાને લખ્યું હતું કે, ‘મારા ત્રણ લિટલ હાર્ટ્સ’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks