ફિલ્મી દુનિયા

સુહાના ખાને ટ્યુબ ટોપમાં કરાવ્યું જબરદસ્ત ફોટોશૂટ, ફોટોગ્રાફર બની મા ગૌરી ખાન

બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન પણ ખુબ મોટો ચાહક વર્ગ ધરાવે છે. તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પબ્લિક કરતા જ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ વધી ગયું છે. સુહાના પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર પોતના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. હલં જ તેને એક ફોટોશૂટ કરાવ્યું છે જેની અંદર તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાના ખાને પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે જેની અંદર સુહાના પ્રિન્ટેડ ફ્રન્ટ નોટ ટ્યુબ ટોપની અંદર બ્લુ ડેનિમ પહેરેલી જોવા મળે છે. સુહાના આ ફોટોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. વાત કરીએ તેના મેકઅપની તો તેને ખુબ જ ઓછો મેકઅપ અને સાથે જ પિન્ક રંગની લિપ શેર અને આંખો ઉપર મસ્કરા કર્યો છે. તેનું આ ફોટોશૂટ તેની મા ગૌરી ખાને કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહનાએ પણ આ તસ્વીરને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે સાથે જ તેને હાલમાં બીજી એક તસ્વીર પણ શેર કરી છે જેની અંદર તે ખુલ્લા વાળમાં દેખાઈ રહી છે. આ તસવીરો સાથે તેને પોતાનો એક વિડીયો પણ શેર કર્યો છે જેની ડિનર પણ તે ખુબ જ સુંદર દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

આ પહેલા પણ તેને એક તસ્વીર તેને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હતી, આ તસ્વીરમાં તે એક પીળા રંગની એક ટીશર્ટમાં નો પેન્ટ ટ્રેન્ડને ફોલો કરતી નજરે આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.