મનોરંજન

લોકડાઉનમાં ફોટોગ્રાફર બની શાહરુખ ખાનની પત્ની ગૌરી, વાયરલ થઇ રહી છે મેકઅપ વગરની તસ્વીરો

હાલના દિવસોમાં બોલીવુડ કલાકારો પોતાના પરિવારની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. કલાકારો સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને રોજિંદી અપડેટ આપતા રહે છે. એવામાં તાજેતરમાં જ શાહરુખ ખાન-ગૌરી ખાનની દિકરી સુહાના ખાનની નો-મેકઅપ તસ્વીર ખુબ વાયરલ થઈ રહી છે.

Image Source

બોલીવુડના કિંગ ખાનની રાજકુમારી સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ દરેક કોઈની ફેવરિટ બની ગઈ છે. સુહાનાની ફેન ફોલોઇંગ પોતાના પિતાના જેટલી જ છે.

Image Source

સુહાના ખાનની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જેમાં સુહાનાએ બિલકુલ પણ મેકઅપ નથી કર્યો અને તેના આવા લુકની ચાહકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

ગૌરી ખાને દીકરી સુહાના ખાનની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં સુહાના મેકઅપ વગર જ જોવા મળી રહી છે. ગૌરીએ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું કે,”નો હેર, નો મેકઅપ, માત્ર મારી ફોટોગ્રાફી.”

Image Source

માત્ર ગૌરીએ જ નહિ પણ સુહાના ખાને પણ અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસ્વીરોને શેર કરતા સુહાનાએ લખ્યું કે,”મારી માં એ તસ્વીરો ક્લિક કરી છે.” સુહાનાની આ તસ્વીરો ખુબ પસંદ કરવામાં આવી રહી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે અને ચાહકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે ગૌરી ખાન અવાર-નવાર સુહાના ખાનની તસ્વીરો શેર કરતી રહે છે. હાલ સુહાના ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને સાથે જ સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને હજુ બોલીવુડમાં ડેબ્યુ ના ક્યુ હોય પરંતુ તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સુહાના ખાનનું ફેન ફોલોઇંગ પણ છે. સુહાના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સુહાના ખાન આજેકાળ તેઈ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.હાલમાં જ સુહાનાએ તેની મમ્મી ગૌરી ખાન માટે એક પોસ્ટ લખી હતી. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. સુહાના ખાને તેની માતા ગૌરી ખાનની તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. આ સાથે જ તેને કંઈક અલગ જ રીતે ગૌરી ખાને માટે કંઈક અલગ જ કહ્યું હતું. સુહાનાએ જો લખ્યું હતું કે, તેમાં તેને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સુહાનાએ જે કહ્યું હતું કે, તે સાંભળીને હેરાન થઇ ગયા હતા.આ પોસ્ટ દ્વારા સુહાનાએ તેની માતાની તુલના કરીને ખુદ પર ગુસ્સો કાઢે છે. સુહાનાએ લખ્યું હતું કે, હેપ્પી મધર્સ ડે. મા સાચું કહ્યું તો એ વિચારીને પાગલ થઇ જાવ છું કે હું તમારા જેવી કેમ નથી દેખાતી. સુહાના ખાનની આ પોસ્ટ પર લોકો ખુબ રિએક્ટ કરી રહ્યા છે. સુહાનાએ ગૌરી ખાનની એક બ્લેડ અને વ્હાઇટ તસ્વીર શેર કરી હતી. જેમાં ગૌરી ખાન ઘણી ખુબસુરત લાગી રહી છે.સુહાના આજકાલ અમેરિકામાં સેલ્ફ આઇસોલેશનમાં હોય તે મેકઅપ શીખી રહી છે. સુહાના ખાન ઇન્સ્ટાગ્રામ પર થોડી તસ્વીર શેર કરી છે. જેમાં તે એકદમ અલગ જ લુકમાં નજરે આવી રહી છે.સુહાના વિદેશમાં રહીને તેંનું ભણતર પૂરું કરી રહી છે તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. સુહાના ખાનને ડાન્સિંગ અને સ્પોર્ટ્સ બેહદ પસંદ છે તે સ્કૂલની ઘણી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં શામેલ થાય છે. શાહરુખ ખાન ઈચ્છે છે કે, સુહાના ખાન સારી ડાન્સર બની ને દુનિયામાં નામ રોશન કરે.સુહાના ખાન તેના પિતાની જેમ એક્ટિંગ ફિલ્ડિંગમાં તેનું કરિયર બનાવવા ઈચ્છે છે.

Image Source

શાહરુખ ખાને એક વાર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં દીકરીના સવાલને લઈને કહ્યું હતું કે, જો કોઈ યુવક મારી દીકરીને લિપ કિસ કરશે તો હું તેના હોઠ ઉખાડીને ફેંકી દઈશ.થોડા સમય પહેલા શાહરુખ ખાને ફેમ મેગેઝીન ‘ફેમિના’માં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,સુહાનાએ એ કોઈ છોકરો ડેટ કરવાં માંગતો હશે તેના માટે એક શર્ટ બનાવી છે. શાહરુખ ખાને કહ્યું હતું કે,તે ઈચ્છે છે કે, તેની દીકરીની લાઈફમાં એક સારો છોકરો આવે.

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને આજે ભલે બોલીવુડમાં ડેબ્યુના કર્યું હોય પરંતુ તેનું ફેન ફોલોઇંગ આજે પણ કોઈ મોટા સ્ટારથી કમ નથી. સુહાના ખાનની તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. સુહાના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. સુહાનાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.

Image Source

સુહાના ફેન ક્લબના ઘણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેમાં સુહાનાની તસ્વીર વાયરલ થતી રહેતી હોય છે. હાલમાં જ સુહાનાની લેટેસ્ટ તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં તે તેના મિત્રો સાથે જોવા મળે છે.

Image Source

સુહાના આ દરમિયાન ઘણું કુલ જોવા મળી રહી છે. સુહાનાનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. તો ફેન્સ સુહાનાના લુકની પણ તારીફ કરી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે, સુહાનાએ ગત વર્ષ જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વધુ ભણતર માટે ન્યુયોર્ક ગઈ હતી. આ સિવાય સુહાના ખાનની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઇ છે. સુહાના ખાનની ડેબ્યુ શોર્ટ ફિલ્મનું નામ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’છે. સુહાનાની આ શોર્ટ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી.

Image Source

શો માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન વિથ ડેવિડ લેટરમેન દરમિયાન શાહરુખને પૂછવામાં આવ્યું હતું કે, તેની બાળકો સાથેની બોન્ડિંગ કેવી છે? તે તેના બાળકોની ડેટિંગ લાઈફ પર ધ્યાન આપે છે. આ સવાલના જવાબમાં શાહરૂખે જણાવ્યું હતું કે, બાળકોના ભણતરની સાથે-સાથે તેના માટે જમવાનું બનાવવાનું કામ કરું છું.

Image Source

આ સાથે વધુમાં શાહરૂખે જણાવ્યું હતું કે, તે બાળકોની ડેટિંગ લાઈફ પર ધ્યાન આપે છે. શાહરૂખે કહ્યું હતું કે, સુહાનાનના બોયફ્રેન્ડના પ્રોબ્લેમ્સની ડીલ કરવાથી બહુ જ નફરત છે.

Image Source

શાહરૂખે એ પણ કહ્યું હતું કે, જયારે સુહાનાને કોઈ ખાસ યુવક માટે ગીફ્ટ પસંદ કરવાની હોય તો હું તેને મદદ કરું છું. શાહરૂખે આ વાતને માન્યું કે તે એક પ્રોટેક્ટિવ પિતા છે તેથી તેવા તેની દીકરીની જિંદગીમાં આવનારા યુવકોને ખાસ પસંદ નથી કરતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.