મનોરંજન

સુહાના ખાનની મેકઅપ કરતી તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, લોકોએ કરી નાખી આવી કમેન્ટ

બૉલીવુડની ફેમસ કિડ અને શાહરુખખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સુહાના ખાન તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ વચ્ચે સુહાનાની એક નવી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. તો સુહાનાના બૉલીવુડમાં ડેબ્યુની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

 

View this post on Instagram

 

Sue @suhanakhanteam 🙈💞😍

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

સુહાના ખાનની એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. સુહાના આ ફોટોમાં તેના વાળને સરખા કરતી નજરે ચડે છે. ઇન્સ્ટાગ્રામમાં સુહાનાના એક ફેન પેજ પર આ તસ્વીર શેર કરવામાં આવી છે. સુહાનાની આ ફોટો પર ઘણા લોકોએ સારી કમેન્ટ કરી છે. તો ઘણા લોકોએ ટ્રોલ પણ કરી છે. ઘણા  લોકોએ કમેન્ટ કરતા લખ્યું હતું કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ.

 

View this post on Instagram

 

👁👁😍🙈

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

જણાવી દઈએ કે, સુહાના ખાને હાલમાં જ લંડનની આર્ડીગલી કોલેજમાંથી તેનું ગ્રેજ્યુએટ પૂરું કર્યું છે. હાલ સુહાના અંગ્રેજી શોર્ટ ફિલ્મ ‘ ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુ’માં એક્ટિંગથી ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

Sue Bae @suhanakhanteam 💞🙈😍

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

જણાવી દઈએ કે, સુહાના થોડા દિવસ બાદ ‘ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુ’માં એક્ટિંગ કરતી નજરે આવશે. આ ફિલ્મના નિર્દેશક સુહાનાની ક્લાસમેટ થિયો જીમેનો છે. જીમેનોએ તેની ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

 

View this post on Instagram

 

Press Triple Tap to Save the Picture 💞😍🙈

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

આ ફિલ્મમાં સુહાના સિવાય રોબિન ગોનેલા છે. આ પહેલા સુહાના રંગમંચના એક નાટકમાં મુખ્યભૂમિકામાં તેનું પ્રદર્શન કરી ચુકી છે. તત્યારે હવે ફેન્સને તેના ઓન સ્ક્રીન ડેબ્યુની રાહ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks