બોલ્ડ બ્લાઉઝ પહેરીને શાહરૂખ ખાનની લાડલી સુહાનાએ દેખાડ્યું ફિગર, ચાહકોના હાલ થયા બેહાલ- હોટનેસ પરથી નહિ હટાવી શકો નજર

કિંગખાનની લાડલીએ શરમજનક બ્લાઉઝ પહેરીને ગરમાગરમ ફિગર દેખાડ્યું, નીતા અંબાણીની ઇવેન્ટમાં મચી ગઈ ધમાલ, જુઓ PHOTOS

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટરના ઓપનિંગ ઇવેન્ટના બીજા દિવસે પણ ઘણા સેલેબ્સે હાજરી આપી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન પણ તેની માતા ગૌરી ખાન અને ભાઈ આર્યન ખાન સાથે ઇવેન્ટમાં જોવા મળી હતી.

સુહાના પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ ભાઈ આર્યન ખાન અને માતા ગૌરી ખાન સાથે જોવા મળી હતી. જો કે સુહાનાના સોલો ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યા બાદ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. શાહરૂખ ખાનની લાડલી તેની ફેશન સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

ત્યારે NMACCના ઇવેન્ટના બીજા દિવસે તેણે તેના ટ્રેડિશનલ લુકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું હતુ. સુહાના ખાને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે સુહાના ખાન ગોલ્ડન સાડીમાં અત્યંત સુંદર લાગી રહી છે. તેણે સાડી સાથે મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.

સુહાનાએ ઈયરિંગ્સ, મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ પહેલા પણ સુહાનાએ સાડીમાં પોતાના ફોટા પોસ્ટ કરીને ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે. સુહાના ખાન દરેક લુકમાં શાનદાર લાગે છે. ટ્રેડિશનલ સિવાય તેણે વેસ્ટર્ન લુકમાં પણ ધૂમ મચાવી છે. સુહાના અને આર્યનની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

જણાવી દઇએ કે, ઈવેન્ટમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સાડી પહેરેલી જોવા મળી રહી છે. સુહાના ખાનનો આ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ જોવા મળ્યો હતો. આર્યન ખાન આ દરમિયાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આર્યન ખાન અને સુહાના ખાન સાથે તેની માતા ગૌરી ખાન પણ ઈવેન્ટમાં જોવા મળી હતી.

આર્યન ખાન બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. આર્યન ખાનના આ લુકને જોઈને ચાહકો બેચેન થઈ ગયા હતા. ત્યાં ફેન્સને સુહાના ખાનનો સાડી લુક ઘણો પસંદ આવ્યો અને તેઓ સુહાનાની હોટનેસના વખાણ કરતા પણ જોવા મળ્યા. જણાવી દઇએ કે સુહાના બહુ જલ્દી ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મોની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina