ઉફ્ફ ! સુહાના ખાને શોલ્ડર લેસ ડ્રેસમાં બતાવ્યુ હુસ્ન, બાલકનીમાં આપ્યા એવા એવા પોઝ કે….દિલ થામીને જુઓ શાહરૂખની લાડલીનો બોલ્ડ અંદાજ

ઉફ્ફ! ઉફ્ફ! ઉફ્ફ! બોલિવૂડ ડેબ્યૂ પહેલા સુહાના હોટ હોટ થવા લાગી, શોલ્ડર દેખાય એવા ડ્રેસમાં દેખાડવા લાગી ફિગર, જુઓ

Suhana Khan New Photos: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સુહાના ખાન ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે અને તેની બોલ્ડનેસની પણ અવાર નવાર ચર્ચા થતી હોય છે. ધ આર્ચીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહેલી સુહાના ખાનના નવા ફોટોશૂટની સૌથી ગ્લેમરસ તસવીરો તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે.

આ તસવીરોમાં સુહાના ખાન વ્હાઇટ ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં સુહાનાએ એક કરતા વધુ સેક્સી પોઝ આપ્યા છે. સુહાના ખાનની બોલ્ડ અને સિઝલિંગ તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાનના નવા ફોટોશૂટના બોલ્ડ ફોટા ઇન્ટરનેટ પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થવા લાગ્યા છે. આ ફોટોઝમાં સુહાના ખાન બાલ્કનીમાં ઉભી છે અને સૂર્યપ્રકાશમાં પોતાની સુંદરતા દેખાડી રહી છે.

ક્યારેક સુહાના ખાને ચહેરા પર વાળ ફેલાવીને તો કેમેરા સામે બોલ્ડ લુક બતાવી કાતિલ પોઝ આપ્યા છે. સુહાના ખાને સફેદ ઓફ શોલ્ડર ડ્રેસ સાથે વાળને વચ્ચેથી પાર્ટિશન કરીને ખુલ્લા છોડી દીધા છે. સુહાના ખાનના ફોટાએ મેકઅપ સાથે બ્રાઉન શેડની લિપસ્ટિક લગાવી છે અને લુકને પૂરક બનાવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને સુહાનાના વખાણ પણ કરી રહ્યા છે.

સુહાનાની આ પોસ્ટ પર શ્વેતા બચ્ચને પણ કમેન્ટ કરી- ખૂબસૂરત કહ્યુ. જ્યારે શનાયાએ ઈમોજી સાથે વાહ લખ્યું છે. જણાવી દઈએ કે સુહાના ખાન ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું છે. સુહાના ખાનની સાથે અગસ્ત્ય નંદા અને ખુશી કપૂર પણ આ ફિલ્મથી પોતાની સિનેમેટિક ઇનિંગ્સ શરૂ કરશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે,

પણ હજુ સુધી તેની તારીખ જાહેર કરવામાં આવી નથી. જો કે ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, જો રિપોર્ટ્સનું માનીએ તો, સુહાના ખાનને પહેલી ફિલ્મની રિલીઝ પહેલા જ બીજી ફિલ્મ મળી છે, જેમાં તે તેના પિતા એટલે કે શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Shah Jina