વિદેશમાં ભણતી શાહરુખની લાડલીએ દેખાડ્યું ફિગર…જુઓ
બોલીવુડના સ્ટારની જેમ તેમના બાળકો પણ ચર્ચામાં રહેતા હોય છે, એવા જ એક બોલીવુડના કિંગખાન તરીકે ઓળખાતા ખ્યાતનામ અભિનેતા શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના પણ ચર્ચામાં રહે છે.
View this post on Instagram
સુહાના સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે, અને પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ તેની એક મિરર સેલ્ફીએ સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે.
View this post on Instagram
સુહાના ખાન સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા જ તેને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. પરંતુ તેને પોતાનું કોમેન્ટ સેક્શન બધા માટે બંધ રાખ્ય છે. પરંતુ સુહાના જયારે પણ પોતાની કોઈ તસવીર શેર કરે છે ત્યારે ચાહકોમાં તે ચર્ચાનો વિષય બને છે, હાલ સુહાનાની એક તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર છવાયેલી છે.
View this post on Instagram
સુહાના તેના માતા-પિતાની જેમ જ લાઇમ લાઈટમાં છવાયેલી રહે છે. તેનો ચાહક વર્ગ પણ ખુબ જ મોટો છે. એના કારણે સુહાના ખાનના નામે ઘણા ફેન પેજ પણ બન્યા છે. જેમાંથી એક ફેન પેજ ઉપર સુહાનાની એક બોલ્ડ તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તેનો અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલી તસવીરની અંદર સુહાનાની મિરર સેલ્ફી જોવા મળે છે. જેમાં તે પોતાની એક મિત્ર સાથે નજર આવી રહી છે. તસવીરની અંદર સુહાના બ્લેક રંગના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી છે.