મનોરંજન

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાને ગ્લેમરસ અંદાજમાં ખેંચ્યું બધાનું ધ્યાન, કાતિલ અંદાજ જુઓ ક્લિક કરીને

અન્ય સ્ટાર કિડ્સની જેમ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ખુબ લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તેની મોટી સંખ્યામાં ફૈન ફોલોઇંગ છે એવામાં તેના વિડીયો અને તસ્વીરો સામે આવતા જ તરત જ વાઇરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

I caught my self smiling and then I realized I was thinking about you ❤ My babe suee ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

સુહાના ખાન આગળનો અભ્યાસ કરવા માટે ન્યુયોર્કમાં જઈ ચુકી છે. ન્યુયોર્ક ગયા પછી કોલેજના પહેલા જ દિવસની અમુક તસ્વીરો માં ગૌરી ખાને શેર કરી હતી. એવામાં એકવાર ફરીથી સુહાનાની તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે જેમાં તે ન્યુયોર્કમાં પોતાના નવા મિત્રો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Bae ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

સુહાના પોતાના નવા મિત્રોની સાથે એકદમ ક્લોઝ થયેલી દેખાઈ રહી છે અને પુરા મસ્તીમાં તેઓની સાથે ફરી રહી છે. તસ્વીરમાં સુહાનાની ક્યૂટ સ્માઈલ પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે.

આ વાયરલ થયેલી તસ્વીરમાં સુહાના વ્હાઇટ ટોપમાં જોવા મળી રહી છે. હાફ પોનીટેલ સાથે સુહાનાનો આ લુક એકદમ સુંદર લાગી રહ્યો છે. આ સિવાય સુહાનાના વધુ એક ફોટોએ ધ્યાન ખેંચ્યું હતું, જેમાં સુહાના મિરર સેલ્ફી લેતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

Suhana with friends ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

જણાવી દઈએ કે સુહાના ખાને આજ વર્ષે લંડનના આર્ડીગલી કોલેજથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સુહાનાએ ડ્રામાંમાં યોગદાન આપવા બદલ રસેલ કપથી સન્માનિત પણ કરવામાં આવી હતી. આ ખાસ સરેમની માટે શાહરુખ-ગૌરી લંડન પણ ગયા હતા.

 

View this post on Instagram

 

When u smile I smile coz I love your smile baby ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

સુહાના પણ અભિનયની દુનિયામાં પોતાના પિતાની જેમ નામના બનાવવા માંગે છે, તેની જાણકારી શાહરુખ ખાને ઇન્ટરવ્યૂમાં આપી હતી. શાહરૂખના ફૈન્સ પણ સુહાનાને ઓનસ્ક્રીન જોવા માટે ખુબ ઉત્સાહિત છે. સુહાનાએ એક શોર્ટ ફિલ્મ પણ શૂટ કરી છે જેનું નામ ‘દ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે.

પરંતુ શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સુહાના તેનું ભણતર પૂરું કર્યા બાદ જ બોલીવુડમાં ડેબ્યુ કરશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.