મનોરંજન

Oops શાહરુખની લાડલી પણ પપ્પાના રસ્તે ચાલી, જુવો આ કામ કરવા જઈ રહી છે

અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનના ડેબ્યુને લઈને આગળના ઘણા સમયથી ચર્ચાઓ થઇ રહી હતી.સુહાનાની ઘણી પ્લે કરી રહેલી તસ્વીરો પણ સામે આવી હતી.એવામાં એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને સ્પષ્ટ કહી દીધું હતું કે તેની દીકરી જલ્દી જ ફિલ્મોમાં કામ કરશે પણ હજી એવું થવામાં થોડી વાર છે.

સુહાના ખાને હાલમાં જ લંડનના આર્ડિગલી કોલેજથી પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે તે અંગ્રેજી શોર્ટ ફિલ્મ ‘દ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુ’ થી એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા માટે પુરી રીતે તૈયાર છે.આ ફિલ્મના નિર્દેશક સુહાનાના સહપાઠી ‘થિયો જિમેનો’ છે.

એવામાં જીમેનો એ હાલમાં જ ફિલ્મના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે જેમાં સુહાના પણ દેખાઈ રહી છે. પોસ્ટરને જોઈને કહી શકાય છે કે સુહાના એક્ટિંગ માટે પુરી રીતે તૈયાર થઇ ચુકી છે.સુહાનાના આ પોસ્ટરની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ પણ થઇ રહી છે.પોસ્ટરમાં સુહાનાની તસ્વીરની સાથે ટાઇટલ લખ્યું છે કે, The Grey Part Of Blue’.

 

View this post on Instagram

 

#thegreypartofblue art by @olsdavis

A post shared by Theo Gimeno (@theodoregimeno) on

પોસ્ટરમાં સુહાના ખાન કૈજ્યુઅલ લુકમાં દેખાઈ રહી છે.સુહાના ખાનની આ ફિલ્મની ઓફ શૂટ તસ્વીરો પણ સામે આવી છે.રિપોર્ટના આધારે સુહાનાની સાથે દેખાતા લોકો તેની ફિલ્મની ટીમના જ હિસ્સેદાર છે. ફિલ્મમાં સુહાનાના સિવાય રૉબિન ગોનેલા પણ છે.

 

View this post on Instagram

 

#thegreypartofblue art by @olsdavis

A post shared by Theo Gimeno (@theodoregimeno) on

એક્ટિંગના પ્રતિ પોતાના પ્રેમને જાહેર કરતા સુહાનાએ પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું,’દ ટેમપેસ્ટ’ ના સ્કૂલ પરફોર્મેન્સમાં મેં મિરાંડાનો કિરદાર નિભાવ્યો હતો. અહીં શીખવા માટે ઘણું બધું છે અને તેનો કરવાનો એક ઉપાય, કામ જલ્દી જ શરૂ કરવાનું છે, પણ પહેલા મારે યુનિવર્સીટી જઈને મારો અભ્યાસ પૂરો કરવાનો રહેશે”.

 

View this post on Instagram

 

Wrapped up the first day of shoot for my new short film. Thank you to everyone who helped, it was a blessing❤️

A post shared by Theo Gimeno (@theodoregimeno) on

જો કે સુહાના ખાન એક્ટિંગ ડેબ્યુના પહેલા ડાયરેક્શનમાં એક વર્ષ પહેલા જ ડેબ્યુ કરી ચુકી છે.આગળના દિવસોમાં સુહાનાનો મેગેઝીન માટે કરવામાં આવેલો ફોટોશૂટ પણ ચર્ચામાં આવ્યો હતો.સુહાના આગળના દિવસોમાં પિતા શાહરુખ ખાન અને માં ગૌરી ખાન સાથે માલદીવમાં વેકેશન પર પણ ગઈ હતી. વેકેશનની તસ્વીરો શાહરુખ અને ગૌરી ખાને શેર પણ કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks