મનોરંજન

ટૂંકા કપડા પહેરીને પાર્ટીમાં મનભરીને ડાન્સ કર્યો શાહરુખની લાડલીએ, મિત્રો સાથેનો વિડીયો જોરદાર વાઇરલ

બોલીવુડના કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હજી તો બોલીવુડમાં આવી પણ નથી છતાં પણ તેની ફૈન ફોલોઇંગ ખુબ મોટી સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પર સુહાનાની તસ્વીરો કે વિડીયો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે. એવામાં આ વખતે સુહાના ખાનનો ડાંસ કરી રહેલો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

😀

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

વીડિયોમાં સુહાના પોતાના બે મિત્રોની સાથે ખુબ મસ્તી કરતી દેખાઈ રહી છે. સુહાનાનો આ વિડીયો એક પાર્ટીનો છે, જેમાં તે પોતાના મિત્રોની સાથે ગીત ગાઈ રહી છે અને ડાંસ કરી રહી છે. વિડીયો વોટ્સએપ બૉલીવુડ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

સુહાના પુરા પાર્ટી અવતારમાં દેખાઈ રહી છે, વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે તે કોઈ ક્લબમાં છે, તેની પાછળ પણ અન્ય ઘણા લોકો ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. સુહાના પાર્ટીની ખુબ જ શોખીન છે અને તે મોટાભાગે મિત્રોની સાથે પાર્ટી કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

🤗

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

સુહાના પોતાની ફેશન સ્ટાઈલને લીધે પણ મોટાભાગે ચર્ચામાં બનેલી રહે છે. સુહાનાની અમુક દિવસો પેહલા શોર્ટ ફિલ્મ રિલીઝ થઇ હતી જેના દ્વારા તેણે ડેબ્યુ કર્યું હતું. આ શોર્ટ ફીલ્મુનું નામ ‘દ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે. તેની આ શોર્ટ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી છે.

 

View this post on Instagram

 

Good morning

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

હાલના દિવસોમાં સુહાના ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે. જાણવામાં આવ્યું છે કે તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે સુહાના ફિલ્મોમાં અભિનય કરવા માગે છે જ્યારે તેનો દીકરો આર્યન ખાન નિર્દેશનમાં આગળ વધવા માંગે છે.

 

View this post on Instagram

 

…..🙄

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

જુઓ સુહાના ખાનનો મિત્રો સાથે ડાંસ કરતો વિડીયો…

 

View this post on Instagram

 

Suhana Khan with her friends partying hard!!! #SuhanaKhan #friends #Party #bestfriends #bffgoals #bffs #WhatsupBollywood

A post shared by WHAT’S UP BOLLYWOOD (@whatsupbollywood) on

 

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ