શાહરૂખ ખાનની લાડલીની આ અદા પર ચાહકોના ઉડ્યા હોશ, વીડિયોમાં દેખાયો જોરદાર અંદાજ

જન્મદિવસ પર ફોરેનર ફ્રેન્ડ્સ સાથે ચીલ કરતી જોવા મળી, જુઓ 7 તસ્વીરોમાં હોટ અવતાર

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની જેમ તેના બાળકો પણ હેડલાઇન્સમાં રહે છે. તેની પુત્રી સુહાના ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં સુહાના ન્યૂયોર્કમાં છે

અને તેણે પોતાનો 21 મો જન્મદિવસ ઉજવ્યો છે. સુહાનાએ રવિવારે પોતાનો જન્મદિવસ ખૂબ મનોરંજક રીતે ઉજવ્યો હતો.

સુહાના ખાનની બર્થડે પાર્ટીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા વીડિયોને જોયા પછી તમે પણ શાહરૂખની લાડલીની પ્રશંસા કાર્ય વિના રહી નઈ શકો.

જન્મદિવસની ઉજવણી પહેલાના વીડિયોમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો અલગ અંદાજ જોવા મળ્યો છે. વીડિયોમાં સુહાના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે.

વળી તે ફનથી ભરપૂર સ્ટાઇલમાં જોવા મળી રહી છે. ચાહકો આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં સુહાના ક્યૂટ સ્ટાઇલમાં ફુગ્ગાઓ સાથે રમતી જોવા મળી રહી છે.

સુહાના ખાન ટૂંકા ડ્રેસમાં જમીન પર બેસીને ફુગ્ગાઓ સાથે રમી રહી છે. તેણે મડી ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. મિનિમલ મેકઅપની સાથે સુહાનાએ પોતાના લૂક્સથી ચાહકોને આકર્ષિત કર્યા છે. આ વિડિઓ સેલિબ્રિટી ફોટોગ્રાફરે પોસ્ટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

બોલીવડુના કિંગ ખાન એવા શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન હજી તો ફિલ્મોમાં આવી પણ નથી કે લગાતાર તેના ચાહનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by suhana khan (@suhana_khan11_)

અનલોક થતા જ સુહાના ફરીથી ન્યુયોર્કમાં પોતાના અભ્યાસ માટે ફરીથી પહોંચી છે અને ત્યાંથી લગાતર પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહી છે. સુહાના ખાને તાજેતરમાં જ ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકો પણ ઘાયલ થઇ ગયા છે. તસવીરમાં સુહાનાએ બ્લેક ડ્રેસ પહેરી રાખ્યો છે

અને તેણે કમર પર બેલ્ટ બાંધી રાખ્યો છે.આ લુકની સાથે સુહાનાએ ગોલ્ડન ચેન અને ઈયરરિંગ પહેર્યા છે અને લાઈટ મેકઅપની સાથે વાળમાં બન બનાવી રાખ્યું છે. સુહાનાંની આ તસવીરો પર કમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે.

Patel Meet