નવ પરણિત કપલનો સુહાગરાતનો વીડિયો થયો લીક, વીડિયોમાં શું હતુ જુઓ..

લગ્ન બાદ સુહાગરાતને લઈને લોકો કેટલાય સપના જોતા હોય છે. ખાસ કરીને દુલ્હન આ દિવસ માટે કેટલાય સપના જોતી હોય છે. જો કે વરરાજાની તો વાત જ ન પૂછો, તેના મનમાં તો લગ્ન થતાં પહેલા જ લડ્ડુ ફૂટવા લાગે છે. વર અને દુલ્હન લગ્ન નક્કી થતાં જ સુહાગરાત પર એકબીજાને કેવી ગિફ્ટ આપશે, તેને લઈને વિચારવા લાગે છે અને છેલ્લે સુહાગરાત પર એકબીજાને ગિફ્ટ આપતા હોય છે. પણ હવે સોશિયલ મીડિયા પર સુહાગરાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં, દુલ્હન સજીધજીને બેઠી છે અને..

હકીકતમાં જોઈએ તો, આ વીડિયો ‘બાઈકર બરેલી’ નામના શખ્સે યૂટ્યૂબ પર અપલોડ કર્યો છે. તેણે આ વીડિયોને “ફર્સ્ટ નાઈટ ગિફ્ટ, પ્યાર કા તોહફા” એવું કેપ્શન આપ્યું છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાગરાત પર દુલ્હન સજીધજીને તૈયાર થઈને બેઠી છે. તે જ સમયે વરરાજો બેડરૂમમાં આવે છે.

 

વીડિયોમાં જોઈ શકાય છે કે, બેડ પર બેઠેલી દુલ્હન, વરરાજાની સામે જોઈ રહી છે. ત્યારે વરરાજો દુલ્હન તરફ હાથ લંબાવે છે અને ગિફ્ટનું પેકેટ આપે છે. દુલ્હન ગિફ્ટ જોઈને ચોંકી જાય છે. પણ તેના ચહેરા પર હળવી સ્માઈલ છે. દુલ્હન ઉત્સુકતાથી ધીમે ધીમે ગિફ્ટનું બોક્સ ખોલે છે અને ત્યારબાદ ગિફ્ટનું રેપર ખોલે છે. અને અંદરથી જે વસ્તુ નીકળે છે તેને જોઈ દુલ્હન ખુશીથી શરમાવા લાગે છે. હકીકતમાં ગિફ્ટમાંથી સ્કૂટીની ચાવી નીકળે છે. આ જોઈ દુલ્હન રાજીરાજી થઈ જાય છે. આ વીડિયો પર કેટલાય લોકોએ મજેદાર કોમેન્ટ કરી છે.

Twinkle