અજય દેવગનની લાડલીની સ્ટાઈલમાં જ્હાન્વી, સારા અલી ખાનને પણ ટક્કર આપે છે, જુઓ

અજય દેવગનની લાડલી ખુબ જ હોટ કપડાં પહેરવાની શોખીન છે, 7 શોર્ટમાં દેખાતી તસવીરો જોતા જ હોંશ ગુમ થઇ જશે

બોલિવુડના સિંઘમ અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન સ્ટાઇલ મામલે બાકી સ્ટારકિડ્સની જેમ જ હંમેશા આગળ રહે છે. આ સ્ટારકિડ ખાસ રીતે શોર્ટ ક્લોથ્સ પસંદ કરે છે. આ કારણ છે કે તેને ઘણીવાર શોર્ટ આઉટફિટમાં સ્પોટ કરવામાં આવે છે.

ન્યાસા જેવી રીતે તેના લુક્સને સ્ટાઇલ અને કોન્ફિડેન્ટલી કેરી કરે છે, તેટલી જ તે એટ્રેક્ટિવ લાગે છે કે તેને જોનાર તો તેના પરથી નજર જ નથી હટાવી શકતો.

ન્યાસાને વધારો શોર્ટ ડ્રેસમાં સ્પોટ કરવામાં આવે છે. તે તેમાં સ્ટાઇલ અને બોલ્ડનેસનો તડકો પણ લગાવે છે. તેની ઝલક તમે તેની તસવીરોમાં જોઇ શકો છો.

પોતાના કપડામાં ડીપ નેકલાઇન હોવા પર પણ ન્યાસા તેને ઘણુ સહજતાથી કેરી કરે છે. આ કારણે તેનો લુક વધુ એટ્રેક્ટિવ લાગે છે.

ન્યાસા તેના કોટન કે ડેનિમ શોર્ટ્સ સાથે વધારે ક્રોપ ટોપ મેચ કરે છે. કાજોલની આ લાડલી પાસે એવા શોર્ટ ડ્રેસ પણ છે, જે તેને Bold જ નહિ પરંતુ ક્યુટ લુક પણ આપે છે. એવી જ એક વ્હાઇટ ડ્રેસમાં તમે તેની તસવીર જોઇ હશે.

ન્યાસા એકદમ ફિટ અને ફાઇન છે. આ કારણ છે કે તેના પર બોડીકોન ડ્રેસ કમાલની જોવા મળે છે. આ સ્ટારકિડ તેનાથી સારી રીતે વાકેફ પણ છે. ત્યારે તો તે ઘણીવાર એવા આઉટફિટ્સમાં સ્પોટ થાય છે.

ન્યાસા દેવગન પાસે ભલે ઘણા શોર્ટ ડ્રેસ હોય પરંતુ તે બધાની ડિઝાઇન એકબીજાથી ઘણી અલગ છે. આ કારણ છે કે તે હંમેશા નવી રીતની ડિઝાઇન વાળી શોર્ટમાં જોવા મળે છે.

Shah Jina