ફિલ્મી દુનિયા

પાર્ટીમાં નિક પ્રિયંકા મસ્તી કરતા કરતા KISS કરવા લાગ્યા, 10 તસ્વીરો ધડાધડ વાઇરલ

ભારતની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજકાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. પ્રિયંકાએ જે દિવસે નિક સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારથી જ આ કપલ ચર્ચાનો વિષય બન્યું હતું. હાલમાં જ કરવાચોથ ના દિવસે પણ પ્રિયંકાએ પોતાના પતિ નિક માટે વ્રત પણ રાખ્યું હતું જેના ફોટા પણ તેને પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટમાં શૅર કર્યા હતા.

 

View this post on Instagram

 

My everything ❤️ #karwachauth

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા જાને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગમાં રંગાયેલી જોવા મળી ત્યાં નિક પણ ભારતીય રંગમાં રંગાયેલો પણ જોવા મળે છે કરવાચોથના દિવસે પ્રિયંકાએ સાડી પહેરી તો નાઇકી પણ ભારતીય પોશાક પહેર્યો હતો.

હાલમાં જ પ્રિયંકા અને નિક એક પાર્ટી બાદ રોમાન્સના મૂડમાં આવેલા જોવા મળ્યા. પાર્ટીમાં ખુબ જ મઝા કરી હશે એવું પ્રિયંકાના હાસ્ય ઉપરથી જ દેખાઈ રહ્યું છે.પાર્ટી બાદ પોતાના પતિને પ્રિયંકાએ લિપ કિસ પણ કરી હતી જનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને પ્રિયંકા અને નિકના ચાહકો ઢગલાબંધ લાઈક પણ આપી રહ્યાં છે.

નિક અને પ્રિયંકા વ્યસ્ત હોવા છતાં પણ બંને એકબીજાને સમય આપવાનું ક્યારેય નથી ચુકતા અને રોમાન્સ કરવાનો ચાન્સ પણ નથી છોડતા.

 

View this post on Instagram

 

OMFG I can’t they’re too much #priyankachoprajonas #priyankachopra #nickjonas #nickyanka #prick

A post shared by @ iloveyoupcj on

પ્રિયંકાએ પણ પોતાના પતિ સાથે ગળામાં હાથ પરોવીને બેઠેલો ફોટો પણ શૅર કર્યો હતો. પ્રિયંકા અને નિક પોતાના ચાહકોને ખુશ રાખવા માટે પોતાના રોમેન્ટિક અંદાઝના ફોટા પણ અવારનવાર શેર કરતા રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.