મનોરંજન

સસરાની એક્ટ્રેસ બન્યા પછી દીકરા સાથે કર્યા હતા લગ્ન, કંઈક આવી હતી કરીનાની માતા બબીતાની કહાની

બબીતા શિવદાસાની કપૂર પરિવારની વહુ છે જેને પડદા પર પોતાના થનારા સસરાની એક્ટ્રેસ બની હતી. લગ્ન પછી તે બબીતા કપૂર બની.

Image Source

જણાવી દઈએ કે 80ના દશકમાં બબીતાએ સુંદરતની એક નવી સીમા સ્થાપી હતી, તે પોતાની દીકરી કરિનાની જેમ ફેશન દિવા હતી.

Image Source

તો ચાલો તમને જણાવીએ કરિશ્મા અને કરીના કપૂરની માતા બબીતા કપૂર વિશે. તેમને રણધીર કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેને પહેલા તેમને રણધીરના કાકા એટલે પોતાના સસરા શમ્મી કપૂરની સાથે ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન’માં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

Image Source

એટલું જ નહિ તેમને પોતાના પતિ રણધીરના બીજા કાકા શશિ કપૂરની સાથે ‘એક શ્રીમાન એકશ્રીમતી’ અને ‘હસીના માન જાયેગી’ માં પણ કામ કર્યું છે. આ અભિનેત્રીના બીજા સસરા હતા જેમને તેની સાથે કામ કર્યું હતું.

Image Source

જણાવી દઈએ કે તેને પોતાના સગા સસરા રાજ કપૂર સાથે કયારેય કામ નથી કર્યું. એવું કહેવામાં આવતું હતું એ રાજ કપૂરને બબીતા પોતાના દીકરાની પત્ની તરીકે પસંદ પણ ન હતી.

Image Source

તેથી રણધીર અને બબીતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બબીતાએ લગ્ન પછી ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. પછી તેમની દીકરી કરીના અને કરિશ્માએ કપૂર  ખાનદાનની પરંપરાઓ તોડી અને ઘરની એવી દીકરીઓ બની જેમને બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી. લોકો એવું કહે છે કે આ માત્ર તેમની માતાના કારણે જ સંભવ થયું હતું.