અજબગજબ ખબર

રંગીલું અને વિવાદોથી ઘેરાયેલું છે આ ખેલાડીનું જીવન, મિસ વર્લ્ડ સાથે રેપ અને જેલમાં શરીર સુખ માણ્યું મહિલા ઓફિસર જોડે

ફિલ્મી દુનિયાના સિતારાઓ અને રમત ગમતના ખેલાડીઓ પોતાના કામથી અને સંઘર્ષથી નામના મેળવે છે. પરંતુ ઘણા ખેલાડીઓ એવા પણ હોય છે જે પ્રસિદ્ધિની રાહ ઉપર ચાલતા જ રસ્તો ભૂલી જાય છે અને વિવાદોમાં સપડાવવા લાગે છે. એવો જ એક ખેલાડી છે પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન. જેનું આખું જીવન જ વિવાદોથી ઘેરાયેલું છે. ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

Image Source

18 વર્ષની મિસ વર્લ્ડ સાથે બળાત્કાર:
ટાયસનના જીવનમાં 1992નો દિવસ કાળા દિવસ સમાન હતો. તેની ઉપર મિસ બેલ્ક અર્થએ બળાત્કારનો આરોપ લાગાવ્યો હતો. ખબરો પ્રમાણે તે 3 દિવસ સુધી એક હોટેલમાં રહ્યા અને ચોથા દિવસે તેના ઉપર રેપનો આરોપ મુકવામાં આવ્યા જેના કારણે તેને 6 વર્ષની સજા થઇ હતી.જેમાંથી 3 વર્ષ તેને જેલમાં વિતાવ્યા અને બાકીના ત્રણ વર્ષ તે પેરોલ ઉપર બહાર રહ્યો.

Image Source

સાથી ખેલાડીના કાન કાપી નાખ્યા:
માઈક ટાયસને રિંગમાં પણ અપરાધ કર્યો હતો. તેનો મુકાબલો ઇવાન્ડર હોલીફિલ્ડ સાથે ચાલી રહ્યો હતો અને તેનો એક કાન ટાયસને કાપી નાખ્યો. પછી રમતને રોકવામાં આવી. ત્યારબાદ ફરીથી મુકાબલો શરૂ થયો અને ટાયસને તેનો બિજો કાન પણ કાપી નાખ્યો. આ વખતે કાનનું માંસ ટાયસનના મોઢામાં આવી ગયું હતું. જે રિંગમાં પડેલું જોવા મળ્યું હતું.

Image Source

જેલમાં લેડી ઓફિસર સાથે માણ્યું શારીરિક સુખ:
વર્ષ 1998 ટાયસન 9 મહિના માટે પાછો જેલમાં ગયો. આ દરમિયાન તેને એક લેડી ઓફિસર સાથે પણ રોમાન્સ કર્યો. બંનેનો સંબંધ શારીરિક સુખ સુધી પહોંચી ગયો. તે લેડી ઓફિસર પ્રગ્નેટ પણ થઇ ગઈ. ટાયસને જણાવ્યું હતું કે આ બાળક તેનું નથી.

Image Source

ત્રણ પત્ની અને 8 બાળકોનો પિતા છે ટાયસન:
ટાયસને કાનૂની રીતે 3 લગ્નો કર્યા છે અને તેને અલગ અલગ પત્નીઓથી આઠ બાળકો છે. તેના પહેલા લગ્ન અભિનેત્રી રોબિન ગીવેન્સ સાથે 7 ફેબ્રુઆરી 1988થી 14 ફેબ્રુઆરી 1989 સુધી ચાલ્યા.