જીવનશૈલી

એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સની લાડલીએ એવા એવા ફોટો પડાવ્યા કે જોઈને શરમાઈ જશો

7 તસ્વીરો જોઈને એપલના ચાહકો પણ ચોંકી ઉઠ્યા

મોબાઈલ ફોનના રાજા તરીકે ઓળખાતા એપ્પલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ દુનિયાના સૌથી લોકપ્રિય અને સફળ બીસઝનેસમેનની લિસ્ટમાં શામિલ છે. જ્યા એક તરફ પિતા સ્ટીવ એક સફળ બિઝનેસમૈન મૈન છે તો બીજી તરફ તેની દીકરી ઇવ જોબ્સએ મૉડેલિંગ દુનિયામાં નામ બનાવવાનું વિચાર્યું.

Image Source

હાલમાં જ 22 વર્ષની ઇવએ મોડેલિંગમાં એન્ટ્રી કરી છે અને પોતાની કારકિર્દી શરૂ પણ કરી દીધી છે. ઇવએ તાજેતરમાં જ ફોટોશૂટ પણ કરાવ્યા છે, જે તેણે પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યા છે.

Image Source

ઇવએ ગ્લૉસીયર પ્લેફૂલ હોલીડે બ્યુટી કૈમપેનથી મોડેલિંગ ડેબ્યુ કર્યું છે. ઈવના ઇન્સ્ટાગ્રામ પર દોઢ લાખ જેટલા ફોલોઅર્સ છે અને માનવામાં આવી રહ્યું છે કે મોડેલિંગમાં આવવાને લીધે તેના ફોલોઅર્સમાં વધારો થઇ શકે છે.

Image Source

ઈવએ એકથી એક શાનદાર ફોટોશૂટ કરાવ્યા છે, જેમાં ઇવ ખુબ જ હોટ અને ગ્લેમર લાગી રહી છે. એક તસ્વીરમાં ઈવએ બાથટબમાં બેસીને ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેણે ગોલ્ડ જવેલરી પહેરી રાખી છે અને તે લિપસ્ટિક પણ કરી રહી છે.

Image Source

ઈવનું આ ફોટોશૂટ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ઈવના ફોટોશૂટ જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે તે મોડેલિંગમાં પોતાનું નામ બનાવવામાં સફળ રહેશે.

Image Source

જણાવી દઈએ કે ઇવ દુનિયાના ટોપ-5 બેસ્ટ ઘોડેસવારીની લિસ્ટમાં પણ પણ પોતાનું નામ ધરાવે છે. તેની હોર્સ રાઇડિંગ કરતી તસ્વીરો પણ સામે આવી હતી. હાલના સમયમાં ઇવ સ્ટેન ફોર્ડ યુનિવર્સીટીથી પોતાનો અભ્યાસ કરી રહી છે અને વર્ષ 2021 સુધીમાં તે ગ્રેજ્યુએટ થઈ જશે.