મનોરંજન

40 વર્ષ પહેલા ખુદના લગ્નમાં બેહોશ થઇ ગયા હતા ઋષિ કપૂર અને નીતુ, વિધિ રોકી પછી જે થયું

નીતુ કપૂર અને ઋષિ કપૂરની જોડીને સિનેમાજગતનું પાવરફુલ કપલ કહેવામાં આવે છે. આ બંનેના લગ્નને 40 વર્ષ થઇ ચુક્યા છે. ઋષિ અને નીતુ કોઈને કોઈ એવોર્ડ ફંક્શનમાં અને પાર્ટીમાં એક સાથે સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

આ બંને સ્ટાર્સની લવ સ્ટોરી એટલી જ પ્રખ્યાત છે જેટલી તેમના લગ્નના કિસ્સા પણ છે. આજે અમે તમને આ બંનેના લગ્નથી જોડાયેલા કિસ્સા જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

Lifelong relationship Friendship ..

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

તે સમયે લાખો યુવતીઓના દિલ તૂટી ગયા હતા. જયારે કપૂર ખાનદાનની શાન ઋષિ કપુરે જયારે નીતુ સિંહ ખુલ્લામ-ખુલ્લા
પ્રેમનો ઈઝહાર કર્યો હતો.

 

View this post on Instagram

 

Lovly memories 💕💕💕💕🥰

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

બંનેએ એકબીજાને પાંચ વર્ષ ડેટ કરી અને 1980માં લગ્ન કર્યા હતા. નીતુ જ્યારે ઋષિને ડેટ કરવાની શરૂઆત કરી ત્યારે તે માત્ર 14 વર્ષની હતી. નીતુ તે સમયે ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી. ઋષિ ફિલ્મના સેટ પર નીતુને ચીડવતા હતા. તેની આદત નીતુને બળતરા કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી પ્રેમ થઈ ગયો હતો. ફિલ્મ ‘ખેલ-ખેલ મે’ માં બંને વચ્ચે રોમાંસની શરૂઆત થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

બંનેના પ્રેમપ્રકરણથી કપૂર પરિવાર પણ વાકેફ હતો. રાજ કપૂરે ઋષિએ સ્પષ્ટ કહ્યું હતું કે જો તે નીતુને પ્રેમ કરે છે તો લગ્ન કરી દે. આ પછી ઋષિના અને નીતુના લગ્ન થયા હતા. અહીંની મજેદાર વાત એ હતી કે ઋષિ અને નીતુ બંને તેમના લગ્નમાં બેહોશ થઈ ગયા હતા. નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના લગ્નના કિસ્સાને શેર કર્યો હતો.

નીતુ કપૂરે કહ્યું હતું કે- ‘અમે બંને લગ્ન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. બંનેના બેભાન થવાનું કારણ અલગ હતું. લહેંગાને હેન્ડલ કરતી વખતે હું બેહોશ થઈ ગઈ હતી. જ્યારે ઋષિએ તેની આસપાસના વિશાળ ટોળાને જોઈને ખળભળાટ મચી ગયો હતો. આ કારણોસર તેને ચક્કર આવતા પડી ગયો હતો. થોડા સમય પછી જ્યારે અમારા બંને સારા થઈ જતા લગ્ન પૂર્ણ થયાં હતા.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

બહુ ઓછા લોકો જાણતા હશે કે જ્યારે રાજ કપૂરે તેમના પુત્ર ઋષિને લોન્ચ કરવા માટે ‘બોબી’ બનાવી હતી. ત્યારે તે તેના માટે કોઈ ટોચના સ્ટારને લીધા હતા. નીતુ ઈચ્છતી હતી કે તેણી ફિલ્મ ‘બોબી’ માં મુખ્ય ભૂમિકામાં આવે પરંતુ ડિમ્પલ કાપડિયાએ બાઝી મારી લીધી હતી.

ખરેખર રાજ કપૂરને ફિલ્મમાં બે નવા ચહેરા જોઈતા હતા. નીતુ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી તેથી રાજ કપૂરે તેની જગ્યાએ ડિમ્પલને સાઇન કરી હતી. બાદમાં નીતુ સિંહ અને ઋષિ કપૂરે સતત ઘણી ફિલ્મો કરી હતી. ‘રફુ ચક્કર’, ‘દૂસરા આદમી’, ‘કભી-કભી’, ‘અમર અકબર એન્થોની’. નીતુ કપૂરે લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. નીતુ છેલ્લે ઋષિ કપૂર સાથે ‘બેશારામ’માં નજરે . આ ફિલ્મ 2013 માં રિલીઆવી હતી. આ ફિલ્મમાં 2013માં રિલીઝ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.