જીવનશૈલી મનોરંજન

બોલીવુડના આ 5 સ્ટારકિડ ભણે છે આ સ્કૂલમાં, કોઈ સ્ટાર કિડની ફીમાં તો આલીશાન બાઈક આવી જાય

હાલ દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં શાળા અને કોલેજ દેવામાં આવી છે. શાળા- કોલેજ બંધ થઇ જતા બાળકોને ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. બોલીવુડના સેલેબ્રિટીઓ વિષે તો આપણે જાણીએ જ છીએ પરંતુ મનમાં પ્રશ્ન થાય કે બોલીવુડના સ્ટારકિડ્સ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હશે?

બચ્ચન પરિવારની વાત કરવામાં આવે તો તો બચ્ચન પરિવારમાં અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. વર્ષ 2003માં નીતા અંબાણીએ આ સ્કૂલની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

બોલીવુડના જાણીતા ઋત્વિક રોશન અને તેની પત્ની સુઝૈન ઘણા સમય પહેલા અલગ થઇ ગયા હોવા છતાં પણ બંને સાથે ઘણીવાર બાળકોના કારણે જોવા મળે છે.ઋતિક અને સુઝૈનના બંને દીકરાઓ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સ્કૂલની ફી LKGથી લઈને 7માં ધોરણ સુધીની ફી 1 લાખ 70 હજાર રૂપિયા છે.

Image source

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાનો દીકરો આરવ અને દીકરી નિતાર જુહુ સ્થિત ઈકોલ મોડિયાલે વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આરવને માર્શ આર્ટ્સમાં વધુ રસ છે.

Image Source

માધુરી દીક્ષિત પણ પોતાના બંને દીકરા અરિન અને રયાનને મુંબઈની ઓબોરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવી રહી છે. ઓબોરોય ઇન્ટરનેશનલ સ્કૂલ ભારતની ટોપ 3 સ્કૂલો પૈકી એક છે.

Image Source

બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનનો દીકરો અબરામ અર્પણ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. શાહરૂખના બંને બાળકો પણ પહેલા આજ સ્કૂલમાં ભણ્યા છે. પોતાના પતિથી ડિવોર્સ લઈને પોતાના બાળકો સાથે રહેતી કરિશ્મા કપૂરનો દીકરો કિયાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.