600 એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સેલિબ્રિટીની કારમાંથી મળી લાશ, જુઓ

કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડી રહેલી ઇન્ડસ્ટ્રીની ચર્ચિત સ્ટાર ડાહલિયા સ્કાઇની સંદિગ્ઘ પરિસ્થિતિમાં મોત થઇ ગઇ છે. એક કારમાં 31 વર્ષિય સ્ટારની લાશ મળી છે. પોલિસ અધિકારી અનુસાર, સ્ટારના શરીર પર ગોળીઓના નિશાન મળ્યા છે. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.

ડાહલિયા સ્કાઇ બ્રેસ્ટ કેંસરથી પીડિત હતી અને તે ડિપ્રેશનની શિકાર થઇ ગઇ હતી. આ ઘટનાની તપાસ આત્મહત્યાના એંગલથી પણ થઇ રહી છે. કોઇ સાબિતી નથી મળી કે જેનાથી એવું કહી શકાય કે તેની હત્યા થઇ છે કે પછી તેની જોડે કંઇ ખોટુ થયુ છે.

 

View this post on Instagram

 

A post shared by Sky’s the Limit (@skysthelimitxoxo)

અમેરિકાના લોસ એંજિલ્સ સ્થિત સૈન ફર્નાંડોમાં એક કારમાં ડાહલિયાની લાશ મળી હતી. તેણે છેલ્લે 22 જાન્યુઆરીન રોજ ઇન્સ્ટાગ્રામ પર એક સફેદ ટોપમાં પોઝ આપતા તસવીર શેર કરી હતી. પોતાના કરિયર દરમિયાન તેણે 600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને ફીમેલ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sky’s the Limit (@skysthelimitxoxo)

સ્કાઇએ તેના ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 2010માં કરી હતી. તેનું મૂળ નામ બેલી બ્લુ હતુ. ચાર વર્ષ બાાદ તેણે તેનું નામ બદલીને ડાહલિયા સ્કાઇ રાખી લીધુ હતુ.

Shah Jina